સુરતના કીમ ખાતે આવેલ ફાર્મસી કોલેજ દ્વારા ફાર્મા સ્પેકટર ૩.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ કોલેજની ટીમે ભાગ લીધો હતો જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમે ભાગ લઈ વિજેતા બની હતી અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટી ગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફ ગણ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે
ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમ ફાર્મા સ્પેકટરમાં બની વિજેતા
સુરતના કીમ ખાતે આવેલ ફાર્મસી કોલેજ દ્વારા ફાર્મા સ્પેકટર ૩.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ યોજાય હતી.
New Update