Connect Gujarat

T20 વર્લ્ડ કપ 2022 - Page 5

T20 વર્લ્ડ કપ IND vs AUS : વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાનો અદભૂત વિજય, છેલ્લી ઓવરમાં 4 વિકેટ લઈને AUSને 6 રને હરાવ્યું.!

17 Oct 2022 9:12 AM GMT
T20 વર્લ્ડ કપમાં ભારતે 2022ની તેમની પ્રથમ સત્તાવાર પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ : બે દિવસમાં બે મોટા ઉલટફેર, સ્કોટલેન્ડે ભૂતપૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 42 રને હરાવ્યું.!

17 Oct 2022 8:48 AM GMT
T20 વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં હોબાર્ટમાં રમાયેલી પ્રથમ મેચમાં સ્કોટલેન્ડે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 42 રનથી હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ : નેધરલેન્ડની જીત, UAE ને રોમાંચક મેચમાં ત્રણ વિકેટથી હરાવ્યું

16 Oct 2022 5:45 PM GMT
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનો ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

T20 વર્લ્ડ કપ: પહેલી જ મેચમાં મોટો ઉલટફેર, નામિબિયાએ એશિયાકપના ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું

16 Oct 2022 9:36 AM GMT
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી એટલે કે આજથી T20 વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો હતો. પહેલી જ મેચમાં અહિયાં મોટી ઊલટફેર જોવા મળી હતી.