Connect Gujarat

T20 વર્લ્ડ કપ 2022 - Page 4

T20 વર્લ્ડ કપ, AUS vs NZ : ઓસ્ટ્રેલિયા સામે 'સુપરમેન' બન્યો ગ્લેન ફિલિપ્સ, જુઓ આવો કેચ નહીં જોયો હોય.!

22 Oct 2022 12:25 PM GMT
T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 મેચોનો યુગ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરના રોજ સિડનીના મેદાન પર મેચ યોજાઈ હતી.

'કિવિ સામે કાંગારૂનો ધબડકો' 201 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 111 રન માજ પેવેલિયન ભેગી થઈ

22 Oct 2022 10:55 AM GMT
ઓસ્ટ્રેલિયા 201 રનનો પીછો કરવા ઉતરી પરંતુ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડના બોલરો ભારે પડ્યા

T20 વર્લ્ડ કપઃ આજથી T20 વર્લ્ડ કપનો પ્રારંભ, સુપર-12માં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો પાડોશી દેશ ન્યૂઝીલેન્ડ સાથે થશે.!

22 Oct 2022 5:33 AM GMT
T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ રહી છે. શનિવારે (22 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પડોશી ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

IRE vs WI : T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, આયર્લેન્ડની ધમાકેદાર જીત, વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું.!

21 Oct 2022 11:34 AM GMT
વેસ્ટ ઈન્ડિઝ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આયર્લેન્ડે આ મેચ નવ વિકેટથી જીતી હતી.

T20 વર્લ્ડ કપ- NED vs SL : શ્રીલંકા સુપર-12માં પહોંચ્યું, નેધરલેન્ડને 16 રને હરાવ્યું.!

20 Oct 2022 9:03 AM GMT
શ્રીલંકાએ રોમાંચક મેચમાં નેધરલેન્ડને 16 રને હરાવ્યું. આ જીત સાથે તેના ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે અને તે સુપર-12માં પહોંચી ગયો છે.

T20 વર્લ્ડ કપ- WI vs ZIM: વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું, સુપર 12માં પહોંચવાની આશા જીવંત.!

19 Oct 2022 1:50 PM GMT
T20 વર્લ્ડ કપની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું. હોબાર્ટમાં બુધવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે...

T20 વર્લ્ડ કપ- SCO vs IRE : આયર્લેન્ડે ટુર્નામેન્ટ પ્રથમ મેચ જીતી, સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવ્યું.!

19 Oct 2022 1:07 PM GMT
T20 વર્લ્ડ કપની સાતમી મેચ સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. હોબાર્ટમાં બુધવારે આયર્લેન્ડે ગ્રુપ Bની મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

હોલીવુડ સુધી ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ, WWEનો 'ધ રોક' પણ મેચ માટે તૈયાર, જુઓ વીડિયો

19 Oct 2022 5:47 AM GMT
ઓસ્ટ્રેલિયામાં 8મો T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. અત્યારે પ્રથમ રાઉન્ડની મેચો રમાઈ રહી છે. સુપર-12ની મેચો 22મી ઓક્ટોબરથી શરૂ થશે

T20 વર્લ્ડ કપ : શ્રીલંકાને આજે જીતની જરૂર, UAE સાથે થશે ટક્કર.!

18 Oct 2022 6:45 AM GMT
T20 વર્લ્ડ કપનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ રાઉન્ડની બે મેચ મંગળવારે (18 ઓક્ટોબર) રમાશે. ગ્રુપ Aમાં દિવસની પ્રથમ મેચ નેધરલેન્ડ અને નામિબિયા વચ્ચે

T20 વર્લ્ડ કપ - ZIM vs IRE : ઝિમ્બાબ્વેએ ટૂર્નામેન્ટમાં જીત સાથે કરી શરૂઆત, આયર્લેન્ડને 36 રને હરાવ્યું.!

18 Oct 2022 6:36 AM GMT
T20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ સોમવારે હોબાર્ટમાં ગ્રુપ Bને 36 રનથી જીતી લીધું હતું.

T20 વર્લ્ડ કપ : કોહલીએ હવામાં ઉડીને એક હાથે કર્યું જાદુ, આશ્ચર્યચકિત ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ તાળીઓ પાડી, જુઓ VIDEO

18 Oct 2022 5:27 AM GMT
બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. ભારતે આ મેચમાં ન માત્ર સારી બોલિંગ કરી, પરંતુ શાનદાર ફિલ્ડિંગ...

"T-20 વર્લ્ડ કપ" સ્કોટલેન્ડે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, સતત બીજા દિવસે સર્જાયો મેજર અપસેટ

17 Oct 2022 2:54 PM GMT
જ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો