Home > amod
You Searched For "amod"
ભરૂચ:આમોદની બે જૈન દીકરીઓ સંસારની મોહમાયા ત્યજી સંયમનો માર્ગ અપનાવતા વર્ષીદાન શોભાયાત્રા નિકળી
10 Dec 2023 11:38 AM GMTબે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કર્યું
ભરૂચ : આમોદમાં DGVCLની વીજીલન્સ ટીમના દરોડા, રૂ. 40.10 લાખની વીજચોરી ઝડપાય...
2 Dec 2023 12:48 PM GMTભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
ભરૂચ: આમોદના તળાવનો રૂ.૬.૫૯ કરોડના ખર્ચે વિકાસ કરાશે,સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ ભૂમિપૂજન
25 Nov 2023 11:57 AM GMTઅમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી
ભરૂચ : આમોદ પંથકની ઢાઢર નદીના કિનારે મગરના ટોળાં દેખા દેતા લોકોમાં કુતૂહલ...
16 Nov 2023 12:31 PM GMTઆમોદ પંથકમાં આવેલ ઢાઢર નદીમાં શિયાળાની ઋતુ જામતા મગરોના ટોળા નદી કિનારે સૂર્યનો તાપ લેવા બહાર આવ્યા હતા.
ભરૂચ : AAPના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ થઈ હોવાનો આમોદ આદિવાસી સમાજનો આક્ષેપ...
13 Nov 2023 10:24 AM GMTઆદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ...
ભરૂચ: આમોદના આછોદમાં કપિરાજનો આતંક,વનવિભાગે કપિરાજને પાંજરે પુર્યો
6 Nov 2023 9:50 AM GMTઆમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
ભરૂચ:આમોદ પાલિકાના સફાઈ કામદારોનો રજાનો પગાર કાપી લેતાં હડતાળની ચીમકી
27 Oct 2023 12:27 PM GMTઆમોદ નગર સેવા સદનના સફાય કામદારોનો રજાનો પગાર કાપી લેવાતા કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
ભરૂચ: આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવેના માર્ગનું કરવામાં આવશે નવીનીકરણ,MLA ડી.કે.સ્વામીના હસ્તે કરાયું ભૂમીપૂજન
20 Oct 2023 8:17 AM GMTજંબુસરના MLA ડી.કે.સ્વામીના હસ્તે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ના માર્ગના નવીનીકરણની કામગીરીનું ખાતમૂર્ત કરવામાં આવ્યુ છે
આમોદ : રોજા ટંકારીયા ગામની ગેલ કંપનીના સંકુલમાં આટા ફેરા મારતો દીપડો પાંજરે પુરાયો
24 Sep 2023 5:22 AM GMTઆમોદ તાલુકાના ગામ પાસે આવેલી ગેલ કંપનીમાં જાડી વાળી જગ્યામાં છેલ્લા દોઢ મહિનાથી દીપડો આટા ફેરા માર્યો કરતો હતો જેથી કંપનીઓમાં કામ કરતા કામદારો સહિત...
ભરૂચ : આમોદના કેરવાડા ગામે 2 અલગ અલગ બનાવમાં મહિલા અને પુરૂષનું ઝેરી દવાની અસરથી મોત...
14 Sep 2023 9:11 AM GMTભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક મહિલા અને પુરૂષે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું
ભરૂચ:આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે ધારાસભ્યને સંબોધીને આવેદનપત્ર પાઠવાયુ
21 Aug 2023 9:06 AM GMTભરૂચના આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે ધારાસભ્યને સંબોધીને આવેદનપત્ર પાઠવાયુ હતું.
ભરૂચ: આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી, ભવ્ય રેલીનું કરવામાં આવ્યુ આયોજન
13 Aug 2023 8:11 AM GMTભરૂચના આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું