Home > bharuchcongress
You Searched For "bharuchcongress"
ભરૂચ: પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
21 May 2023 7:14 AM GMTરાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.
ભરૂચ : જંબુસર ગ્રામ્ય વિસ્તારના વિવિધ માર્ગો બન્યા અતિ’બિસ્માર, તાલુકા કોંગ્રેસ સમિતિએ આપ્યું તંત્ર આવેદન...
11 May 2023 1:07 PM GMTસારોદ ચોકડીથી કોરા ચોકડી સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર બન્યો છે, જે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ: સામાન્ય સભામાં સ્ટ્રીટ લાઈટ કનેશન કપાવા સહિતના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક
31 Jan 2023 1:00 PM GMTભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય હતી જેમાં વિવિધ પ્રશનો બાબતે વિપક્ષ કોંગ્રેસ અને સત્તાપક્ષ ભાજપ વચ્ચે ચકમક સર્જાય હતી ભરૂચ નગરપાલિકાની વર્ષ...
ભરૂચ : જુઓ, કોંગ્રેસ પ્રમુખ ખોવાયા હોવાના "કનેક્ટ ગુજરાત"ના અહેવાલ બાદ પ્રમુખશ્રીએ આપ્યો કેવો ખુલાસો..!
9 Nov 2022 5:09 PM GMTકનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ થયો અસરદાર સાબિતજિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોવાયાનો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલકનેક્ટ ગુજરાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો કર્યો...
ભરૂચ : જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ, આમોદ નજીક કોંગ્રેસના જ 2 જુથ વચ્ચે સર્જાયું આંતરિક યુદ્ધ
1 Nov 2022 1:14 PM GMTદક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ: પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ન.પા.ના પ્રમુખને કરાય ઉગ્ર રજૂઆત
3 Oct 2022 11:41 AM GMTનગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે દશ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ...
ભરૂચ: કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિત આગેવાનોએ કર્યા કેસરિયા, ચૂંટણી પૂર્વે સર્જાયું મોટું ભંગાણ
4 Sep 2022 9:30 AM GMTભરૂચ કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડ્યું છે. તાજેતરમાં જ રાજીમાનું આપનાર શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન ભાજપમાં વિધિવત રીતે જોડાયા...
ભરૂચ : સ્વ. અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે પંડિત ઓમકારનાથ હૉલ ખાતે સદ્દભાવના સભા યોજાય
21 Aug 2022 1:50 PM GMTસ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચ: વાગરાના જોલવાના કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા ભાજપમાં, ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પહેરાવ્યો ખેસ
3 Aug 2022 10:41 AM GMTએકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી ખોટ વર્તાઇ શકે છે.
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુહાસ ડાભી જોડાયા ભાજપમાં, ખેસ પહેરાવી આવકાર અપાયો
1 Aug 2022 12:26 PM GMTસુહાસબહેન ડાભી ભરૂચની જાણીતી જે.પી.કોલેજના પ્રાધ્યાપિકા છે અને વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા.
ભરૂચ: PM મોદી અને CMના બેનર પર શાહી ફેંકવા મામલે કોંગ્રેસના કાર્યકર સામે પોલીસે ગુનો દાખલ કાર્યો,જુઓ કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું
23 July 2022 1:39 PM GMTભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસનાં કાર્યકર નિખિલ શાહ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ભરૂચ : જંબુસરના કોટ બારણામાં પાણીની ઓવરહેડ ટાંકી અતિ જર્જરિત, ટાંકી ઉતારી લેવા વિપક્ષ દ્વારા રજૂઆત
22 July 2022 9:19 AM GMTટાંકીની નજીકમાં જ આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને રહેણાંક વિસ્તારના લોકોને ભય સતાવી રહ્યો છે..