Home > celebration
You Searched For "celebration"
આજથી લોકતંત્રના સૌથી મોટા પર્વનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન
19 April 2024 3:18 AM GMT18મી લોકસભા માટે પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે.
અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, ભગવાન રામ સાથે જોડાયેલી છે કથા
9 April 2024 6:04 AM GMTમરાઠી સમાજ દ્વારા ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ.
રાજયમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા
25 March 2024 7:32 AM GMTઆજે ધૂળેટીના પર્વની ઉજવણીરાજયમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા એકમેકને રંગ લગાડી પર્વની કરી ઉજવણીઆજરોજ રંગોના પર્વ ધૂળેટીની...
હોળી પર તમારા સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સને આ રીતે રાખો પાણીથી સુરક્ષિત..
24 March 2024 9:40 AM GMTહોળીના ખાસ અવસર પર તમારા ગેજેટ્સને પાણી અને રંગોથી સુરક્ષિત રાખવા એ દરેક માટે એક મોટો પડકાર છે.
અંકલેશ્વર : દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરાય...
23 March 2024 10:43 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વ ચકલી દિવસ, વાંચો ઉજવણી પાછળનો ઇતિહાસ
20 March 2024 4:53 AM GMTનેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં...
રાજસ્થાનમાં 19મી માર્ચથી શરૂ થઈ રહેલા 'બ્રજ હોળી ફેસ્ટિવલ'માં મથુરા-વૃંદાવન જેવો જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે.
16 March 2024 7:02 AM GMTરંગો અને ગુલાલ ઉપરાંત અહીં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે અને લઠ્ઠમાર હોળી અલગ વાત છે.
ભરૂચ: જંબુસર ખાતે મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લી.દ્વારા મિલ્ક ડેની ઉજવણી,CR પાટીલ રહ્યા ઉપસ્થિત
10 March 2024 11:07 AM GMTધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની...
આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: વાંચો શું છે તેની ઉજવણી પાછળનું રહસ્ય અને ઇતિહાસ
8 March 2024 3:31 AM GMT8 માર્ચનાં રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે પરંતુ શા માટે આ જ તારીખે મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે? શું છે આ...
ભરૂચ: ઝાડેશ્વરના અનુભૂતિધામ ખાતે શિવજ્યંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
3 March 2024 7:46 AM GMTભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર : કોસમડીના શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવની ઉજવણી, રક્તદાન શિબિર યોજાય
24 Feb 2024 11:04 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે...
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી
21 Feb 2024 6:09 AM GMTઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘ યોજાયો હતો જેમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.