Connect Gujarat

You Searched For "Dahod"

દાહોદ: લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા,પોલીસે કરી કાર્યવાહી

7 Jan 2024 6:16 AM GMT
લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ દારૂ ઢીચતા જિલ્લા પોલીસવડાની બાતમી આધારે LCB ના હાથે ઝડપાયા હતા.

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું બાળક હવે સરકારી આંગણવાડીમાં ઉછરશે, જુઓ શું કહી રહ્યા છે DDO

23 Dec 2023 10:39 AM GMT
સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે, કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે-સેન્ટરમાં...

દાહોદ: ઝાયડસ હોસ્પિટલ ખાતે મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને CPR તાલીમના બીજા તબક્કાનો શુભારંભ

17 Dec 2023 11:26 AM GMT
દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને CPR તાલીમના બીજા તબક્કાનો શુભારંભ કરાયો છે.

દાહોદ: મેઘદૂત સોસાયટીમાં લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો,જુઓ સીસીટીવી

17 Dec 2023 8:09 AM GMT
લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

દાહોદ: માણેક ચોક પર રાત્રીના સમયે કાર ચાલકે રાહદારીઓને લીધા અડફેટે,ચાર ઇજાગ્રસ્તો..

10 Dec 2023 8:10 AM GMT
માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો

દાહોદ : બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે નડિયાદના મામા-ભાણેજની પોલીસે કરી ધરપકડ...

4 Dec 2023 8:24 AM GMT
રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે.

દાહોદ: કરોડો રૂપિયાના કૌભાંડમાં રિટાયર્ડ IAS નિનામા બાદ જિ.પં.ના કાર્યપાલક ઈજનેરની ધરપકડ

1 Dec 2023 5:55 AM GMT
દાહોદ જિલ્લામાં પાંચ વર્ષ દરમિયાન 6 જેટલી બોગસ સરકારી કચેરીઓ ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનો ઘટસ્ફોટ થયા બાદ એક બાદ એક આરોપીઓ પોલીસની પકડમાં આવવા...

દાહોદ : 6 નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સહિત 3 લોકોની ધરપકડ

29 Nov 2023 6:56 AM GMT
બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની...

દાહોદ : સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં AAP, BTP અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો...

23 Nov 2023 10:29 AM GMT
ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો હતો.

દાહોદ : ગાયોના ઝુંડ નીચે કચડાવાની અનોખી પરંપરા “ગાય ગોહરી”, શણગારેલા ગૌધનને જોવા ઉમટે છે ભીડ...

14 Nov 2023 12:31 PM GMT
સાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે.

દાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..!

13 Nov 2023 11:32 AM GMT
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો

દાહોદ : છાપરી નજીક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી, ફાયર વિભાગ દોડતું થયું....

12 Nov 2023 9:45 AM GMT
દાહોદના છાપરી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.