Home > gujarat election
You Searched For "gujarat Election"
અમદાવાદ: 21 વિધાનસભા બેઠક પર 249 ઉમેદવારો મેદાને, ચૂંટણીનું ચિત્ર થયુ સ્પષ્ટ
22 Nov 2022 8:26 AM GMTઅમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 21 બેઠકો પર 249 ઉમેદવારો ચૂંટણી લડશે.
રાજકોટ: વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, અધિકારીઓએ લીધી મતદાન કેન્દ્રો અને મતગણતરી સ્થળની મુલાકાત
22 Nov 2022 7:15 AM GMTરાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી
ભરૂચ: મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું કરાયું આયોજન,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
22 Nov 2022 6:39 AM GMTભરૂચની મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
ભરૂચ: કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા આયોજિત ઇલેક્શન કોન્કલેવમાં "Yes I Will Vote" અભિયાન લોન્ચ કરાયું
20 Nov 2022 7:31 AM GMTભરૂચમાં કનેક્ટ ગુજરાત અને ચેનલ નર્મદા દ્વારા આયોજિત ઇલેક્શન કોન્કલેવમાં કનેક્ટ ગુજરાત દ્વારા " Yes I Will Vote" અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું
સુરત: "આપ"ની સભા બાદ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો, પોલીસ અને BSFની ટુકડી ખડકી દેવાય
20 Nov 2022 6:21 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.
PM મોદી કરશે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...
19 Nov 2022 11:56 AM GMTભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
ગાંધીનગર : દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે શરૂ કર્યો લોકસંપર્ક, કહ્યું : બહુમતીથી ભાજપને જીતાવશો...
19 Nov 2022 10:55 AM GMTઅલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણીના મેદાને, ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કરી રહ્યા છે લોકસંપર્ક
અમદાવાદ : હાર્દિક પટેલના ગઢ વિરમગામમાં પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ, જાણ્યો મતદારોનો મિજાજ...
18 Nov 2022 2:22 PM GMTવિરમગામ બેઠક પરથી જામશે ચૂંટણીમાં રસપ્રદ જંગ, કનેક્ટ ગુજરાતની ટીમ પહોચી અમદાવાદના વિરમગામ
ખેડા : ડીઝીટલ રોબોટ થકી ભાજપનાઉમેદવાર પંકજ દેસાઈનો ચૂંટણી પ્રચાર, જુઓ શું છે રોબોટની ખાસિયત..!
18 Nov 2022 12:53 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
જામનગર : રિવાબા જાડેજાએ ડિજિટલ યુગમાં કર્યો ટેક્નોલોજીનો સદુપયોગ, પ્રચાર અર્થે ડિજિટલ રથ લઈને નીકળ્યા...
18 Nov 2022 8:25 AM GMTડિજિટલ યુગમાં ટેક્નોલોજી સાથે ઉમેદવારોનો પ્રચાર, ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો અનોખો પ્રયાસ
સુરત : ભાજપની "અચ્છે દિન વાલી સરકાર"માં થયેલા ભાવ વધારાના તફાવત સાથે કોંગ્રેસનો અનોખો પ્રચાર...
17 Nov 2022 8:59 AM GMTકોંગ્રેસ દ્વારા સીતાનગર ચાર રસ્તા ખાતે વિરોધ મોંઘવારીના નામે કોંગી કાર્યકરોએ શરૂ કર્યો પ્રચાર
ભાજપે વધુ 3 મુરતિયાઓના નામ જાહેર કર્યા: જુઓ કોને કોને મળી ટિકિટ
16 Nov 2022 10:03 AM GMT17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે ભાજપે પણ વધુ 3 ઉમેદવારોની 5 યાદી જાહેર કરી છે