Connect Gujarat

You Searched For "killed"

પાટણ : સામાન્ય બાબતે થયેલી તકરારમાં ખેલયો ખૂની ખેલ, યુવકની હત્યા થતાં પોલીસે તપાસ આદરી...

8 Nov 2023 11:12 AM GMT
પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં 20 વર્ષીય યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

વડોદરા: બે શ્રમિકો વચ્ચે બોલાચાલી બાદ હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

5 Nov 2023 12:16 PM GMT
વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.

ભાવનગર: ન્યૂઝ પેપર એજન્ટની હત્યા કરનાર સગીર સહિત બે આરોપીઓ ઝડપાયા,કારણ જાણી ચોંકી જશો

30 Oct 2023 6:10 AM GMT
શહેરના ડોન ચોક વિસ્તારમાં વહેલી સવારે એક વેપારીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી.

વડોદરા: મિત્રએ તેના જ મિત્રની છરીના 25 ઘા ઝીંકી કરી હત્યા,આરોપીની પોલીસે કરી ધરપકડ

29 Oct 2023 7:08 AM GMT
સરસ્વતી ચાર રસ્તા નજીક ઓરડીમાં ખેલાયેલ ખૂની ખેલ કેસમાં ગ્લોબલ હોસ્પિટલમાં કામ કરનાર યુવકો વચ્ચે કામને લઈ થયેલ માથાકૂટમાં હત્યા કરવામાં આવી હોવાનો...

સુરેન્દ્રનગર : 100 વીઘા જમીન નામે નહીં કરતાં પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું, પોલીસે કરી ધરપકડ...

28 Oct 2023 7:21 AM GMT
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગાઝા પર 25 જગ્યાએ થયો એરસ્ટ્રાઇક, 24 કલાકમાં 400નાં મોત, મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો સામેલ....

23 Oct 2023 5:33 AM GMT
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે.

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને પાકિસ્તાનમાં 'અજ્ઞાત લોકો'એ ભડાકે દીધો, મસૂદ અઝહરનો હતો રાઇટ હેન્ડ....

22 Oct 2023 5:58 AM GMT
વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે.

“2 રૂપિયામાં સિગારેટ નહીં આવે” કહેતા 2 મિત્રો વચ્ચે માથાકૂટ, એક મિત્રની હત્યા તો હત્યારો મિત્ર પોલીસ ગિરફ્તમાં...

21 Oct 2023 10:36 AM GMT
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.

“તું મારી માહિતી પોલીસને આપે છે” કહી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં યુવકનું મોત..!

17 Oct 2023 12:13 PM GMT
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

નવસારી : શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ યુવતીને ગળાના ભાગેથી દબોચી, યુવતીનું ઘટના સ્થળે મોત…

15 Oct 2023 8:16 AM GMT
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ : ઈઝરાયલી એરફોર્સના હવાઈ હુમલામાં હમાસના નાણામંત્રી અબુ શમાલા ઠાર...

11 Oct 2023 5:40 AM GMT
પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કરી દીધા છે.

નવસારી : પ્રેમીએ પ્રેમિકાને ધક્કો મારી ફેંકી દેતા પ્રેમિકાનું મોત, પોલીસે કરી પ્રેમીની ધરપકડ..

9 Oct 2023 10:46 AM GMT
મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.