Home > nagar palika
You Searched For "Nagar Palika"
નવસારી : 'પાલિકાની મનમાની', પૂર્ણા નદી નજીક ફ્લડ ગેટ કામગીરીમાં પૈસાનું પાણી,લોકોને હાલાકી વેઠવાનો વારો
24 May 2022 7:59 AM GMTશહેરના તમામ વિસ્તારોમાં ગટરનું પૂર આવે છેપાલિકા દ્વારા ગટરના પૂર નહિ ભરાય તેની માટે યોજનાઓ જાહેર કરાઇ હતી
ભરુચ:વરસાદી પાણીના નિકાલની 28 કાંસ કચરાથી જામ,ન.પા. સાફ સફાઇનુ મુહૂર્ત ક્યારે કાઢશે?
14 May 2022 10:14 AM GMTચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે
ભરૂચ: ન.પા.ની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધ વચ્ચે જ ખોટકાયો,કામદારોએ ધક્કા મારવાનો આવ્યો વારો
6 May 2022 10:07 AM GMTનગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતા કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા
ભરૂચ: કેટલાક લોકો પોતાનો જીવ જાતે જ જોખમમાં મૂકી રહ્યા છે, જુઓ કઈ રીતે આ વિશેષ અહેવાલમાં
22 April 2022 9:44 AM GMTસંકટમાંથી બહાર લાવનાર ફાયર બ્રિગેડ માટે નવું જ ધર્મ સંકટ ઊભું થયું છે અને એ છે ફેક કોલનું.. ભ
ભરૂચ:ન.પા.હદ વિસ્તાર સિવાયના સિટી બસના રૂટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન
8 March 2022 8:41 AM GMTરીક્ષા ચાલકો દ્વારા રેલ્વે સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગર પાલિકા હદ સિવાયના રૂટ પર ચાલતી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી
કચ્છ : ભુજ પાલિકાની તિજોરી તળિયાઝાટક, બાકી વેરો ભરવા પતંગના માધ્યમથી અપીલ
13 Jan 2022 11:01 AM GMTકચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે.
નર્મદા : જિલ્લા ભાજપ પ્રમુખે દાવેદારોને ઉભા કરી પુછયું, તમારી લાયકાત શું છે?
9 March 2021 11:33 AM GMTનર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે પ્રમુખ, કારોબારી સમિતિ તથા બાંધકામ સમિતિમાં હોદ્દો...
રાજ્યભરમાં આવતીકાલે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન, EVMની કરાઇ ફાળવણી
27 Feb 2021 12:02 PM GMTરાજ્યભરમાં આવતીકાલે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર તમામ અધિકારીઓને ઈવીએમ...
પંચમહાલ : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈશીએ ગોધરામાં યોજી હતી જાહેર સભા..!
24 Feb 2021 9:30 AM GMTપંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈશીએ જાહેર સભાને સંબોધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIMએ પોતાના પક્ષમાંથી 8...
ભરૂચ: શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલને ન.પા.ની. ટિકિટ મળતા પદ પરથી આપ્યું રાજીનામું, ક્યાં ગયા ભાજપના નિયમો ?
13 Feb 2021 3:30 PM GMTભરૂચ શહેર ભાજપના પ્રમુખ ધનજી ગોહિલને નગર સેવા સદનના વોર્ડ નંબર 8માંથી ટિકિટ મળતા તેઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે ત્યારે ભાજપે બનાવેલા નિયમો...
રાજયમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજાશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી, જુઓ કઇ તારીખે કોની યોજાશે ચુંટણી
23 Jan 2021 12:37 PM GMTરાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ ચુકયો છે. રાજયની છ મહાનગરપાલિકાઓમાં 21મી ફેબ્રુઆરી તથા જિલ્લા પંચાયતો,...
ગીર સોમનાથ : તલાલાના 17 હજાર મતદારોને મળશે વીમા સુરક્ષા કવચ, પાલિકા ભરશે પ્રિમિયમ
9 Jan 2021 7:02 AM GMTરાજયમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની તલાલા નગરપાલિકાએ મતદારોને રીઝવવા ગજબનો તુકકો...