ગુજરાતપાટણ : સરકારના આદેશ અનુસાર બપોરના સમયે અગરીયાઓ-શ્રમિકોને આરામ, આકરા તાપમાં કામગીરી બંધ રખાય સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે, તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ-વિદેશમાં સાતલપુરથી મીઠું નિકાસ કરવામાં આવે છે. By Connect Gujarat 26 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..! પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 19 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણધોરણ 10 પછી કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી મેળવવા માંગો છો, તો સારા ભવિષ્ય માટે આ કોર્ષ કરો 10મા ધોરણ પછી જ તમે કૃષિ સંબંધિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈને આ દિશામાં તમારી કારકિર્દી બનાવી શકો છો. By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ખેડૂતે જાત મહેનતે ખેતી ઉપયોગી 7 યાંત્રિક સાધનો બનાવ્યા, સાધનો જોઈ તમને પણ નવાઈ લાગશે... સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યા છે, By Connect Gujarat 11 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચકૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર ભરૂચ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી By Connect Gujarat 23 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગ પંથકમાં કમોસમી વરસાદ સાથે વરસ્યા કરા, ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ... ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે. By Connect Gujarat 18 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા:ઇડરની કેશરપુર શાળામાં બાળકોને શિક્ષણ સાથે સાથે ખેતી ઉપયોગી પદ્ધતિની પણ આપવામાં આવે છે સમજ ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતાપી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી-કૃષિ પરિસંવાદ યોજાયો વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn