ભરૂચ અંકલેશ્વર: ગડખોલ ગામની સીમમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળવાના મામલામાં હત્યાનો ગુનો દાખલ ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવનના મામલામાં બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સિક્યુરિટી ગાર્ડની હત્યાના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ બંને ઇસમો વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થતા યોગેંદ્રસિંગ ઉર્ફે નવલસીંગ હરિશચંન્દ્ર ઠાકુરએ અભિતેન્દ્રસીંગને પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી ભાગી છૂટયો હતો By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બનેવીના મોબાઈલની ચોરીની શંકાએ સાળાએ યુવાનની કરી હત્યા,મૃતદેહ સ્મશાન નજીક ફેંકી દીધો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : લીવ ઇન રિલેશનમાં રહેતી યુવતીની હત્યાનો મામલો, મોટા ભાઈ સહિત 2 મદદગાર જ્યારે પ્રેમી બેંગલોરથી ઝડપાયો... ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના એક ગામમાં રહેતી 20 વર્ષની મયુરી ભગત અને અંકલેશ્વરમાં રહી ગેરેજ ચલાવતો સૌરભ ગોવિંદ ગંગવાણી ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવ્યા હતા By Connect Gujarat 03 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા,4 આરોપીઓની ધરપકડ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 06 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : અંકલેશ્વરના તરીયા ગામે એક યુવતીના બે પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે બની દુશ્મનીનું કારણ, પહેલા પ્રેમી એવા મિત્રની બીજા પ્રેમીએ કરી હત્યા. By Connect Gujarat 17 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn