ભરૂચભરૂચ: જંબુસર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીની કરી અટકાયત ! ભરૂચના જંબુસર પોલીસ મથકના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા By Connect Gujarat Desk 14 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉધના પોલીસે 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC પોલીસે ફરાર બુટલેગરની કરી ધરપકડ, રૂ.19 લાખનો દારૂ ભરેલ ગોડાઉન ઝડપાયું હતુ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના ઝોકલા ખાતેથી ઝડપાયો હતો. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર પોલીસ મથકના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર આરોપીની બહેને મરચાની ભૂકી નાખી..! ગત તારીખ 20-5-2024ના રોજ બપોરે 4:30 કલાકના અરસામાં ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા. By Connect Gujarat 22 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: IPLની મેચ પર સટ્ટો રમાડતા ઇસમની ધરપકડ, પાલિકાના પૂર્વ પ્રમુખનું પણ નામ ખુલ્યુ ! મોબાઈલ ફોન ઉપર અન્ય ઇસમો સાથે સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહ્યો છે. By Connect Gujarat 01 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : રાજકોટના યુવાનને બોલાવી હનિટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ટોળકીની ધરપકડ આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું. By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : દેશી તમંચો તથા જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઈસમની ધરપકડ, પોલીસ તપાસ શરૂ... GIDC પોલીસે સારંગપુરની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી તમંચો તથા એક જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 27 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયામોસ્કો પર હુમલો કરનાર 4 આતંકીઓની ધરપકડ, યુક્રેન તરફ ભાગી રહ્યા હોવાનો દાવો By Connect Gujarat 24 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅરવિંદ કેજરીવાલની ધરપકડ બાબતે આસામના CM હિમંતા બિસ્વા શર્માનું મોટું નિવેદન, વાંચો શું કહ્યું By Connect Gujarat 24 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn