ગુજરાત નર્મદા : ચૂંટણી ટાણે અશક્ય લોભામણી વાતો કરનારને ગુજરાતની પ્રજા નહીં સ્વીકારે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું. By Connect Gujarat 27 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો ધી ભરૂચ-નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લીમીટેડની ૫૫મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો. By Connect Gujarat 03 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગાંધીનગર: રાજયમાં તા.2જી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થશે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો. By Connect Gujarat 25 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ અમદાવાદ : શિક્ષણ સજજતા સર્વેક્ષણનો ફીયાસ્કો, મોટાભાગના સેન્ટરો પર કાગડા ઉડયાં શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષામાં શિક્ષકોની પાંખી હાજરી જોવા મળી હતી. By Connect Gujarat 24 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ: તમારા જૂના પુસ્તકો શિક્ષણ વિભાગને આપો દાનમાં, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અપીલ ઉડિયે જ્ઞાનની પાંખે અભિયાન, જૂના પુસ્તકો શિક્ષણ વિભાગને દાનમાં આપવાની અપીલ. By Connect Gujarat 17 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : "વિકાસ" દિવસની મુસાફરોને ભેટ, એસટીની નવી પાંચ બસોની ફાળવણી ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ. By Connect Gujarat 07 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ છોટાઉદેપુર : પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે, શુભારંભ કરાવતા મંત્રી ચુડાસમાએ આપ્યું નિવેદન. By Connect Gujarat 31 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કોરોનાની મહામારી ઘટતા હવે વર્ગખંડમાં શિક્ષણ આપવા શાળા સંચાલકો મક્કમ ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરવા હતી માંગ, રાજય સરકારે 50% હાજરી સાથે વર્ગો ચાલુ કરવા આપી મંજૂરી. By Connect Gujarat 23 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ધોરણ 9 થી 12ના વર્ગો શનિવારથી શરૂ કરી જ દેવાશે, સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી, બે વર્ષ ઉપરાંતથી ચાલી રહયું છે ઓનલાઇન શિક્ષણ. By Connect Gujarat 22 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn