Home > CMBhupendraPatel
You Searched For "CMBhupendraPatel"
Breaking News : CM ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હળવા લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
29 Jun 2022 12:11 PM GMTસી.એમ.ભુપેન્દ્ર પટેલને કોરોનના હળવા લક્ષણો જણાયા હતા જે બાદ તેઓ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો
અમરેલી : મુખ્યમંત્રીએ લાઠીના આંગણે નિર્માણધીન જળ સંચય યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું...
6 Jun 2022 10:21 AM GMTઅમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
વલસાડ : ઉમરગામના ધોડીપાડા ગામે સમૂહ લગ્નોત્સવમાં 43 નવદંપતિઓને મુખ્યમંત્રીએ આશીર્વચન પાઠવ્યા
27 May 2022 2:21 PM GMTસમૂહલગ્ન 2 પરિવારોને નહીં, પરંતુ અનેક પરિવારોને એકસૂત્રથી જોડે છે. રાજ્યમાં આ પ્રકારના સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા...
છોટાઉદેપુર : આદિજાતિ વિસ્તારને 136 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ,મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
5 May 2022 12:23 PM GMTછોટાઉદેપુર જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમ માટે આવેલ સી.એમ ભૂપેન્દ્ર પટેલનું આદિવાસી પરંપરાગત નૃત્ય દ્રારા સ્વાગત કરવામા આવ્યું હતુ
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે યોજી બેઠક…
25 April 2022 12:21 PM GMTકેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી...
ચૂંટણી મોડ ઓન : CMએ થલતેજ વોર્ડની મુલાકાત લઈ ચાય પે ચર્ચા કરી
7 March 2022 6:40 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 1,355 લાભાર્થીઓને રૂ. 247 કરોડના સહાય લાભો એનાયત કરાયા…
26 Feb 2022 11:03 AM GMTવડોદરા શહેરી વિસ્તારના ૧૨મા ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરાયું
ગાંધીનગર : મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના શ્રમયોગીઓનું શ્રમ પારિતોષિકથી સન્માન કરાયું…
14 Feb 2022 11:51 AM GMTગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ...
વડોદરા : ગેંડા સર્કલ બ્રિજની કામગીરી નાણાંના અભાવે અટકશે, સરકારે હાથ કર્યા "અધ્ધર"
12 Feb 2022 11:16 AM GMTગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે
અમદાવાદ : કુલ્લડથી બનાવેલું ગાંધીજીનું અલૌકિક ભીતચિત્ર તમારૂ મન મોહી લેશે
30 Jan 2022 10:17 AM GMTમહાત્મા ગાંધીજીનું કુલ્લડમાંથી તૈયાર કરેલું ભીતચિત્ર હવે તમને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જોવા મળી શકશે..
રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની વેરાવળમાં ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું ધ્વજવંદન
26 Jan 2022 6:18 AM GMTઆજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
જુનાગઢ : માણાવદરના 19 ગામોમાં ભાદર કાંઠે જમીન ધોવાણ, ભાદર કાંઠો બાંધવા ઉઠી માંગ
24 Jan 2022 12:37 PM GMTજુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચીખલોદ્રા, દેશીન્ગા અને મરમઠ સહિતના 19 ગામો ભાદર કાંઠે આવેલા છે.