દેશ ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં કર્યો ફેરફાર, 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે થશે મતદાન Featured | દેશ | સમાચાર , ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે. By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured એક સાથે ત્રણ પાર્ટીને કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યો ઝટકો, આપ પાર્ટીને નેશનલ પાર્ટીનો આપ્યો દરજ્જો By Connect Gujarat 10 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો થશે જાહેર, કેન્દ્રીય ચૂંટણી પંચની આજે પ્રેસ કોન્ફરન્સ By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : કેન્દ્રીય ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાય, 7 જિલ્લાના અધિકારી ઉપસ્થિત રહ્યા... રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચની 7 જિલ્લાના અધિકારીઓ સાથે નાયબ ચૂંટણી કમિશનર રુદયે કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભાજપની કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે બેઠક, 23 મુદ્દાની રજૂઆત... કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટી સાથે બેઠક કરશે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે, રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક... ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે,બેઠકોનો ધમધમાટ ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ ની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. By Connect Gujarat 17 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn