Connect Gujarat

You Searched For "closed"

વલસાડ: દરીયામાં ભારે કરંટના પગલે તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

18 April 2024 10:08 AM GMT
વલસાડમાં દરિયામાં હાઈ ટાઇડના પગલે સુરક્ષાના કારણોસર સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.

રામનવમી નિમિત્તે આજે શેરબજાર બંધ રહેશે

17 April 2024 4:15 AM GMT
BSE અને NSE આજે એટલે કે બુધવારે બંધ રહેશે. 17 એપ્રિલે રામ નવમીના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય.

દાહોદ: નેતાઓએ અધૂરા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તંત્ર દ્વારા ફરીથી બ્રિજ બંધ કરાયો

8 April 2024 7:16 AM GMT
દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે

ગુરુવારે શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 350 પોઈન્ટ વધ્યો..

4 April 2024 10:40 AM GMT
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે બંને સૂચકાંકો સવારથી જ ઝડપથી કારોબાર કરી રહ્યા હતા.

આજે શેરની ખરીદી-વેચાણ થશે નહીં, ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજાર બંધ...!

29 March 2024 5:42 AM GMT
માર્ચનું છેલ્લું ટ્રેડિંગ સપ્તાહ ઘણું નાનું હતું. આ અઠવાડિયે માત્ર 3 દિવસ બજારો ખૂલ્યું હતું.

ભાવનગર : RTOમાં ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં, અનેક અરજદારો પરેશાન..!

22 March 2024 9:11 AM GMT
ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે.

આજે બજાર ભારે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 736 અને નિફ્ટી 108 પોઈન્ટ ડાઉન..

19 March 2024 10:37 AM GMT
19 માર્ચ 2024 (મંગળવાર) ના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

વડોદરા : સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં 6 યુનિટમાંથી 4 બંધ, એક બેરેકમાં 2 મૃતદેહ હોવાનો વિડિયો સામે આવ્યો..!

11 March 2024 1:49 PM GMT
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગણતંત્ર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે, બેંકો બંધ થયા પછી પણ તમે આ સેવાઓનો લાભ મેળવી શકશો.

25 Jan 2024 11:43 AM GMT
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..!

22 Jan 2024 9:43 AM GMT
22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.

ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો

9 Jan 2024 8:20 AM GMT
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.

ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...!

8 Jan 2024 11:43 AM GMT
અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.