Connect Gujarat

You Searched For "cmogujarat"

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે યુવા નેતાઓએ સીએમ ભુપેન્દ્ર પટેલને રેડ રીબીન પહેરાવી

1 Dec 2021 1:00 PM GMT
એચઆઇવી સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે મનાવવામાં આવે છે.

દીલ્હી : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં બેઠકોનો ધમધમાટ, MOUની ભરમાર

30 Nov 2021 10:31 AM GMT
કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ વિવિધ ઉદ્યોગગૃહો અને રાજય સરકાર વચ્ચે...

વડોદરા : નવસારીની યુવતીને પીંખી નાંખનારા નરાધમો પોલીસને હંફાવી રહયાં છે

24 Nov 2021 2:27 PM GMT
નવસારીથી પોતાના અને પોતાના માતા-પિતાના સ્વપ્નોને પુરા કરવા વડોદરા આવેલી યુવતીને પીંખી નાંખી તેને આપઘાત કરવા મજબુર કરી દેનારા આરોપીઓ હજી આઝાદીથી શ્વાસ...

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ, MSMEને પ્રોત્સાહન આપવા પ્રયાસ

23 Nov 2021 8:28 AM GMT
નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે.

સુરેન્દ્રનગર : અગરિયાઓને "ખારા" પાણીએ રડાવતો કમોસમી વરસાદ, સાધનોને ભારે નુકશાન

21 Nov 2021 8:33 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં રણપ્રદેશમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે.

ખેડા : ગામડાંઓની નાનામાં નાની સમસ્યાનો હલ લવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

18 Nov 2021 10:23 AM GMT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મહેમદાવાદ ખાતેથી રાજયવ્યાપી યાત્રાની શરૂઆત કરાવી.

વલસાડ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક નગરી વાપી ખાતે બેઠક યોજાય..

30 Oct 2021 10:45 AM GMT
મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવીઓ સુધી સુપેરે પહોંચાડવાના સુદ્રઢ આયોજન કરવા ઉપર ભાર મુકયો

ભરૂચ: દિવ્યાંગ બાળકોએ બનાવ્યાં દિવડાઓ, દિવડાઓ ખરીદી બાળકોને આપીએ રોજગારી

23 Oct 2021 10:25 AM GMT
ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ ઉત્સાહભેર તૈયાર કરેલ દીવડાઓ સહિતની ચીજવસ્તુઓ ખરીદી

ગાંધીનગર : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટેના રોડમેપ અંગે ચર્ચા- વિચારણા

22 Oct 2021 7:29 AM GMT
ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે

સુરત : મોંઘવારીએ તોડી ડાઈંગ મિલોની કમર, 100 એકમો બંધ થવાની તૈયારીમાં

10 Oct 2021 7:59 AM GMT
દેશમાં એક તરફ કોલસાની અછતથી વીજસકંટના ઓછાયા છે તેવામાં કોલસા, કેમિકલ અને કલરના કિમંતોમાં થયેલા વધારાએ ડાઇંગ મિલોના સંચાલકોને આર્થિક ભીંસમાં લાવી દીધાં ...

ગીર સોમનાથ : દીલ્હીના લોટસ ટેમ્પલ જેવું બનશે ભાજપનું કાર્યાલય, નામ અપાયું "સોમ કમલમ"

9 Oct 2021 7:44 AM GMT
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.

ભરૂચ સહિત રાજ્યના વિવિધ જીલ્લામાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

7 Oct 2021 10:49 AM GMT
પી.એમ.કેર ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે ઑક્સીજન પ્લાન્ટનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું
Share it