ભરૂચ ભરૂચ:પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ, વિવિધ પ્રશ્નો અંગે કરાય ચર્ચા બેઠકના પ્રારંભે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલની કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ યોજાયો કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ' અતંર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 05 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ભરૂચ : SVMIT કોલેજ કેમ્પસમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન, જિલ્લા કલેકટરે મુલાકાત લીધી સૌપ્રથમવાર રોટરી કલબ આયોજિત સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલે સ્વાદપ્રેમી શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું છે. By Connect Gujarat 05 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલિયા તંત્ર દ્વારા દૂર કરાયા તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં રેતીનું વહન કરવા ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા By Connect Gujarat 12 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મનુબરમાં તલાટી પર હુમલાની ઘટનાના વિરોધમાં આવેદનપત્ર અપાયું ભરૂચના મનુબર ગામના મહીલા તલાટી પર થયેલા હુમલાના વિરોધમાં તલાટી મંડળે તંત્રવાહકોને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. By Connect Gujarat 10 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કોરોનાની દહેશત હોવાથી અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવા NSUI ની માંગણી ઓમીક્રોનના કેસ વધી રહયાં હોવા છતાં સરકાર શાળા- કોલેજો બંધ કરતી નથી ત્યારે એનએસયુઆઇએ અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી By Connect Gujarat 24 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ખેડુતોની પડતર માંગણીઓ સંદર્ભમાં ભારતીય કિશાન સંઘે આપ્યું આવેદનપત્ર ઔદ્યોગિક પ્રદુષણથી પાકને થયું છે ભારે નુકશાન, નુકશાનનું વળતર ચુકવવા સરકાર પાસે માંગણી. By Connect Gujarat 08 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn