અમદાવાદ પોલીસ વડાને મળેલ તોડબાજીની ફરિયાદનાં આધારે 13 પોલીસકર્મીઓની મિલકતની તપાસના આદેશ તોડબાજીની ફરિયાદનાં આધારે 13 પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 13 પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત Breaking News: વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂંક વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી By Connect Gujarat 31 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત એક સાથે 113 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી 113 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઉતરાયણ ભલે ઉજવો પણ નિયમોનું કરજો પાલન, પોલીસ રાખશે તમારા પર નજર કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પતંગના પર્વ ઉતરાયણની ઉજવણી થવા જઇ રહી છે. કોરોનના સંક્રમને રોકવા સરકારે કેટલીક પાબંધીઓ જાહેર કરી છે By Connect Gujarat 13 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ઇડરના કલ્યાણપુરની દિકરીની ઉંચી ઉડાન, માત્ર 25 વર્ષની વયે બની DYSP અમે આજે તમને બતાવીશું એક એવી યુવતી કે જે માત્ર 25 વર્ષની વયે ડીવાયએસપી બની ગુજરાત પોલીસનો હિસ્સો બની છે... By Connect Gujarat 07 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : થર્ટી ફર્સ્ટના રોજ શહેર ફેરવાશે પોલીસ છાવણીમાં, જુઓ કેવો હશે બંદોબસ્ત 31મી ડીસેમ્બરના રોજ હશે કડક પોલીસ ચેકિંગ, દારૂડીયાઓને ઝડપી પાડવા વિશેષ ટીમની રચના By Connect Gujarat 28 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વાહનોમાં કિમંતી વસ્તુઓની ઉઠાંતરી વધી, જુઓ પોલીસે શું કર્યું અમદાવાદ પોલીસે પેમ્પલેટનું વિતરણ શરૂ કર્યું, પાર્ટી પ્લોટની બહાર વધી રહયાં છે ઉઠાંતરીના બનાવો, By Connect Gujarat 03 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ત્રણ બાળકીઓની લાજ લેનારા આરોપીને આજીવન કેદ, 14 દિવસમાં જ ચુકાદો આરોપી વિજય ઠાકોરને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, માત્ર 14 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો By Connect Gujarat 01 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કાંકરીયામાં ધર્માંતરણનો મામલો, 100 નહિ 150 લોકોનો બદલાયો છે ધર્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે By Connect Gujarat 21 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn