ભરૂચ ભરૂચ: જંબુસરમાંથી પુણે ડ્રગ્સકાંડના 3 આરોપીની મહારાષ્ટ્ર પોલોસે કરી ધરપકડ પુણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જંબુસરમા ધામા નાંખ્યા હતા અને રૂપિયા 94.26 લાખના ડ્રગ્સ પ્રકરણમાં જંબુસરના એસ.ટી.બસ ડેપો વિસ્તારમાંથી 3 આરોપીનીઓની ધરપકડ કરી By Connect Gujarat Desk 17 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, રાજકોટમાં રૂ.214 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાઇજિરિયનની ધરપકડ ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો. By Connect Gujarat 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ભચાઉ પાસેથી મહિલા સહિત બે લોકોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ પૂર્વ કચ્છ પોલીસે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરીમાં હાજરી પુરાવતા ભચાઉ પાસેથી મહિલા સહિત બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સમતા ચાર રસ્તા નજીક કચરાપેટીમાંથી ATSને રૂ. 8.85 કરોડનું MD ડ્રગ્સ મળી આવ્યું... મહી કાંઠે ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી કુલ રૂ. 478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો. By Connect Gujarat 05 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કુખ્યાત આરોપીની કરી ધરપકડ અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 17 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાત ATSએ વડોદરાથી રૂ. 1,125 કરોડના ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી... ગુજરાત ATS અને વડોદરા SOGએ ગતરોજ વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાંથી ડ્રગ્સ બનાવવાની આખેયાખી ફેક્ટરી ઝડપી પાડી હતી, By Connect Gujarat 17 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વૈભવી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતાં 3 આરોપીની પોલીસે કરી ધરપકડ નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ઈસમો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે By Connect Gujarat 20 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : આશ્રમ રોડ પરથી રૂ. 3 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ કેરિયરની SOG પોલીસે ધરપકડ કરી... અમદાવાદ જાણે ડ્રગ માફિયાઓ માટેનું હબ બની રહ્યું હોય તેમ છાશવારે શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય રહ્યું છે By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર:યાત્રાધામ ચોટીલામાં નશાનો કાળો કારોબાર કરવા આવેલા બે શખ્સો ઝડપાયા,જુઓ શું હતો પ્લાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસે બે શખ્સોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 15 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn