અંકલેશ્વર : કોસમડી ગામ સ્થિત શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં લાગેલા DGVCLના વીજ મીટરમાં આગ ફાટી નીકળતા રહીશોમાં અફરાતફરી…
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ સવારના સમયે DGVCL દ્વારા સ્થાપિત મીટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી સર્જાઈ