ભરૂચ ભરૂચ:ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 25 અને 26 જાન્યુઆરી સુધી ભરૂચના બમ્બાખાના વિસ્તારમાં આવેલ આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 15થી વધુ ટીમો આવી By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકેલશ્વર: ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાય,400 વિદ્યાર્થીઓએ લીધો ભાગ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, જાણો ક્યારે રમશે છેલ્લી મેચ. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે By Connect Gujarat 16 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા:વડાલીના ગરીબ પરિવારની પ્રજ્ઞાચક્ષુ દીકરી દેશ માટે યુકેમાં રમશે ફૂટબોલ, જુઓ કેવી રીતે સિધ્ધિ હાંસલ કરી રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ PSG vs Riyad 11 : મેસ્સીની PSG એ રોનાલ્ડોની રિયાદ XI ને હરાવ્યું, બંને અનુભવીઓએ કર્યા ગોલ..! લિયોનેલ મેસ્સી, કૈલિયન એમબાપ્પે અને નેમાર જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી પેરિસ સેન્ટ-જર્મન ક્લબની ટીમે ગુરુવારે ફ્રેન્ડલી મેચમાં રિયાધને 11થી હરાવ્યું હતું. By Connect Gujarat 20 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડી બન્યો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, સાઉદી અરેબિયાના ક્લબ Al-Nassr સાથે બે વર્ષની ડીલ કરી By Connect Gujarat 31 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ FIFA વર્લ્ડ કપ 2022: હાર્યા બાદ પણ ફ્રાન્સના એમ્બાપ્પે બન્યો હીરો, હેટ્રિકએ રચ્યો ઈતિહાસ..! 18 ડિસેમ્બરની રાત્રે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું. By Connect Gujarat 19 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ FIFA WC 2022 : સેમિફાઇનલમાં ટીમની હારથી મોરોક્કન ફેન્સ નારાજ, બેલ્જિયમ-ફ્રાન્સમાં હિંસા, જુઓ વીડિયો FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. By Connect Gujarat 15 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ FIFA WC: 16 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની ટીમે શાનદાર જીત મેળવી હતી. તેણે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી કચડી નાખ્યું. By Connect Gujarat 07 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn