સુરેન્દ્રનગર : થાનગઢમાં GSPCની લાઇનમાંથી ગેસ ચોરી કૌભાંડ મામલે 2 ઉદ્યોગકારોની ધરપકડ, ફટકાર્યો રૂ. 1.65 કરોડનો દંડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક GSPCની લાઇનમાંથી ગેસ ચોરીના કૌંભાડ મામલે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરી રૂ. 1.65 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.