Home > Golden Bridge
You Searched For "GOLDEN BRIDGE"
ભરૂચ: અઢી વર્ષની બાળકી અને પતિ સામે જ પત્નીએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, બચાવવા જતા પતિના હાથમાં માત્ર સ્વેટર આવ્યું.!
22 Jan 2023 9:00 AM GMTભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.
ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં 2 મોટરસાયકલ સામસામે અથડાતા એક યુવકનું ઘટના સ્થળે મોત, 4 લોકો ગંભીર...
24 Oct 2022 11:49 AM GMTગોલ્ડન બ્રિજની વચ્ચે બન્ને મોટરસાયકલ સામસામે અથડાતા 5 લોકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું
ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો,પૂરનું સંકટ ટળ્યું
26 Aug 2022 6:45 AM GMTમધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી
ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી 28 ફૂટે,ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર
25 Aug 2022 6:09 AM GMTભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ગોલ્ડન બ્રિજની સપાટી 28 ફૂટે પહોંચી છે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો, ફરી એકવાર પુરનું સંકટ
23 Aug 2022 6:22 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 4.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 20 ફૂટે પહોંચી છે
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું વાહન ઉભું રાખ્યું તો હવે ખેર નથી
18 Aug 2022 4:48 PM GMTછેલ્લા ઘણા સમય થી ભરૂચ માં જાણે નર્મદા નદી કિનારે જઈ સેલ્ફીઓ લેવાનો ટ્રેન્ડ ચાલ્યો હોય તેમ લાગી રહ્યું છે. લોકો ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયાબ્રિજ અને...
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર દ્વારા 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર...
17 Aug 2022 7:16 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ
ભરૂચ : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 7 ફૂટ દૂર, જુઓ વિડીયો
16 Aug 2022 3:29 AM GMTઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા ડેમ(Narmada Dam)માંથી સદા ત્રણ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં પાણી નર્મદા...
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર
12 July 2022 6:58 AM GMTભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.
ભરૂચ: ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાં કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ
20 Jun 2022 9:05 AM GMTભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે.
ભરૂચ: Tribute To Golden Bridge, "હું ગોલ્ડન બ્રિજ "
14 July 2021 1:14 PM GMTદક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડવા માટે મહત્વની કડી સમાન ગોલ્ડનબ્રિજ સૂમસામ ભાસી રહ્યો છે.
ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા "નર્મદા મૈયા" બ્રિજનું લોકાર્પણ
12 July 2021 2:13 PM GMTભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો...