સુરત : ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો સાથે જ ચેકિંગ પણ કરવામાં આવ્યું