Home > Gujarat Samachar
You Searched For "gujarat samachar"
ગીરસોમનાથ: રિક્સા ચાલકે આફ્રિકાથી આવેલ મહિલાની બેગની કરી ચોરી,પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ
7 Feb 2023 6:50 AM GMTઆફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી પોલીસ સીસીટીવીના આધારે રિક્સા ચાલકને ઝડપી પાડયો
અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, રૂપિયા 1400 કરોડથી વધુનો વેપલો ઝડપાયો
5 Feb 2023 8:01 AM GMTઅંદાજીત રૂપિયા 1 હજાર 400 કરોડથી વધુના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો...
ભરૂચ:જંબુસરના વહેલમ ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પ્રેમિકાના પરિજનોએ માર્યો ઢોર માર, વિડીયો થયો વાયરલ
3 Feb 2023 12:24 PM GMTયુવકને ગામની જ યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી યોગેશના ઘરે દોડી ગઈ...
લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, ભરૂચના અણખી ગામે લગ્નમાં આવેલ મહિલા પર દીવાલ મોત બનીને ત્રાટકી
31 Jan 2023 12:29 PM GMTદિવાલ ધરાશાયી થતાં લગ્નપ્રસંગમાં આવેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવતીને નાની મોટી ઇજા પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી
ભરૂચ: ઝઘડીયાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાંથી 2 અજગરનું કરવામાં આવ્યું રેસ્કયુ
4 Nov 2022 6:46 AM GMTમહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનીક લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન
3 Nov 2022 8:27 AM GMTગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સુરત : પોલીસે મેડિકલ સ્ટોર પર ડમી ગ્રાહક મોકલી નશાકારક દવાના વેચાણનો પર્દાફાશ કર્યો, જુઓ કેવી રીતે ચાલતો હતો વેપલો..!
2 Nov 2022 10:40 AM GMTSOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
અંકલેશ્વર: ઇન્ટરનેટની કામગીરી કરતા કર્મચારીઓની બેગમાંથી રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
24 Aug 2022 10:36 AM GMTચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેમાં ત્રણ ઈસમો બેગ સાથેનું ઓ.ટી.આર.ડી લઇ જતા જોવા મળી રહ્યા છે
ભરૂચ: બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
8 Aug 2022 7:18 AM GMTઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી
ભરૂચ : ખદબદતી ગંદકી વચ્ચે પણ ટંકારીયા ગામના નાના ભૂલકાઓ શાળાએ ભણવા જવા મજબૂર...
30 July 2022 1:17 PM GMTતીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે, જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે
વડોદરા : વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે 7 શાળાને બંધ કરવાનો નિર્ણય, વાલીઓની મુશ્કેલીમાં વધારો...
2 Jun 2022 12:03 PM GMTશાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે
નર્મદા : માંડણના પાણીમાં નાહવા પડેલા જોલવાના એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા, પાંચેયના મૃતદેહ મળ્યા
30 May 2022 7:10 AM GMTગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.