Connect Gujarat

You Searched For "inauguration"

નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે મરોલી રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ, રૂ. 50 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત

28 Sep 2022 10:23 AM GMT
મરોલી નજીક વધુ એક રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ખેડા : "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ અંતર્ગત વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયા...

12 Sep 2022 11:32 AM GMT
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં...

ભરૂચ: વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ ₹3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરાયું

12 Sep 2022 11:22 AM GMT
શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ભરૂચ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઓસારા રોડ પર હોટલ પટેલની વાડીનો શુભારંભ

24 Aug 2022 9:27 AM GMT
ભરૂચના ઓસારા રોડ પર હલદરવા ચોકડી નજીક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે "પટેલની વાડી"નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સોમનાથ યુનિ.માં ત્રણ ભવનનું લોકાર્પણ, ઇરાની મુસ્‍લિમ યુવકની સંસ્‍કૃત શીખવાની ખેવના જાણી શિક્ષણમંત્રી પ્રભાવિત

9 Aug 2022 6:26 AM GMT
વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી પરાસરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્યા હતા.

ભાવનગર : સીપેટના 55માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે લોકાર્પણ

1 Jun 2022 3:38 AM GMT
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર ખાતે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) ના ૫૫ માં વ્યવસાયિક...

નર્મદા: ડેડીયાપાડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કૌશલ્યવર્ધન કેન્દ્રનું કરાયુ લોકાર્પણ,AAP-BTP પર કર્યા પ્રહાર

26 May 2022 11:21 AM GMT
નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં યોજાયો કાર્યક્રમ કૌશલ્યવર્ધન કેન્દ્રનું કરાયુ લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

PM મોદી આવશે ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યોજાય શકે છે કાર્યક્રમ

7 May 2022 7:30 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં તેજી આવી છે. વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રભુત્વ જમાવવા માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે.

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ સંકૂલમાં કેન્સર સેન્ટરનું લોકાર્પણ

19 April 2022 12:09 PM GMT
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંકુલમાં આજરોજ આરોગ્ય ક્ષેત્રે વધુ એક પ્રકલ્પ કેન્સર સેન્ટરનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભાવનગર : પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સુખડી તુલા કાર્યક્રમ,વિવિધ આંગણવાડી મોડેલનું લોકાર્પણ કરાયું

16 April 2022 5:53 AM GMT
ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી

કચ્છ : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં ભુજની કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ

15 April 2022 12:09 PM GMT
કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલનું લોકાર્પણ ભુજ ખાતે કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ

'પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ'નું ઉદ્ઘાટનઃ PM મોદીએ કહ્યું- દેશને આજે આ તબક્કે લઈ જવામાં દરેક સરકારની ભૂમિકા

14 April 2022 10:11 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં તીન મૂર્તિ ભવનમાં વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પછી, તેમણે પહેલા ટિકિટ ખરીદી અને પછી એક ઝલક...
Share it