78મો સ્વતંત્રતા દિવસ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ખેડામાં ભવ્ય ઉજવણી કરાય…
સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.