ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા...
સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમુહ લગ્નોત્સવના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે,