Connect Gujarat

You Searched For "Legislative Assembly"

અમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, યાત્રા પર કરાય પુષ્પવર્ષા

12 Aug 2022 9:52 AM GMT
અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનું આયોજન

આપે જાહેર કર્યા વિધાનસભા માટે 10 ઉમેદવાર, જાણો કોણે ક્યાં મળી ટિકિટ..?

2 Aug 2022 9:54 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

ગાંધીનગર : વિધાનસભા ખાતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન યોજાયું, CM ભુપેન્દ્ર પટેલે કર્યું વોટિંગ

18 July 2022 7:57 AM GMT
દેશમાં 15 માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. ત્યારે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે.

તાપી પાર રિવર લિંક મુદ્દે ગૃહમાં હંગામો, વિધાનસભામાં કોંગ્રેસનું આકરું વલણ

29 March 2022 9:44 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ના અંતિમ બજેટ સત્રના ત્રણ દિવસ ભારે રહે તેવી શક્યતા છે. જેમા ગુજરાત સરકાર બજેટ પસાર કરવાની કવાયતમાં છે

વિધાનસભામાં સરકારનો જવાબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન પેટે આટલા કરોડનું વળતર ચૂકવાયું..

22 March 2022 6:33 AM GMT
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.

રાજ્યમાં ધર્મ પરિવર્તનમાં અમદાવાદમાં સૌથી વધુ અરજી,સરકારે વિધાનસભામાં આપ્યા આંકડા

17 March 2022 10:16 AM GMT
દેશમાં ધર્મ પરિવર્તન ને લઈને આજકાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કન્વર્ઝન રેટ વધતો હોવાની ફરિયાદ પણ થઈ રહી છે.

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, ભૂપેન્દ્ર સરકારના પહેલા બજેટ સત્રનો પ્રારંભ..

2 March 2022 6:53 AM GMT
આજથી વિધાનસભા માં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. જેમાં ભુપેન્દ્ર પટેલ સરકાર પોતાનું પહેલું બજેટ રજુ કરશે.

રાજ્યને 23 વર્ષ બાદ મળશે મહિલા અધ્યક્ષ; નીમાબેન વિધાનસભા 30મા અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવશે

25 Sep 2021 5:50 AM GMT
વિધાનસભા 30મા અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાઇ આવશે
Share it