અમદાવાદ અમદાવાદ : રાજયની પ્રથમ ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. By Connect Gujarat 26 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : બદેખા ચકલામાં સરકારી મિલકત પર ગેરકાયદે કબજો, જુગારનો અડ્ડો ધમધમે છે મહાનગરપાલિકાએ મહિલાઓ માટે સિવણ કલાસ સહિતની રોજગારલક્ષી તાલીમ માટે ફાળવેલી જગ્યામાં જુગારનો અડ્ડો ધમધમતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.. By Connect Gujarat 26 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વટારીયાની ગણેશ સુગરમાં કસ્ટોડીયનની નિમણુંક રદ કરવા સભાસદોની રજુઆત સરકારે કરેલી કસ્ટોડીયનની નિમણુંકને રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ઢીમસા ગામની ફાટક બંધ ન કરવાની માંગ સાથે સ્થાનિકો પાટા પર બેસી ગયાં વલસાડના ઢીમસા ગામ પાસે આવેલી ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાની હિલચાલ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે By Connect Gujarat 24 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : હોસ્પિટલ ચલાવવાના નિયમો થયાં જટિલ, તબીબોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને જટિલ બનાવી દેતાં તબીબોમાં રોષ ફેલાયો છે. By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં. By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : યુનિવર્સીટી રોડ પર જાઓ તો ટ્રાફિકબુથ જરૂરથી જોજો, તમે કહી ઉઠશો WOW By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ, 150થી વધુ કૃતિઓ નિર્દશનમાં મુકાય કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી પાટા પર આવી ચુકી છે ત્યારે વડોદરામાં બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ થયો છે. By Connect Gujarat 13 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે By Connect Gujarat 11 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn