Home > MD drugs
You Searched For "MD Drugs"
સુરત: સરથાણા વિસ્તારમાંથી રીઢો ગુનેગાર રૂ.5 લાખની કિમતના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો
22 Jan 2023 11:18 AM GMTસુરત સરથાણા વિસ્તારમાંથી એક રીઢા ગુનેગારને ૫ લાખની કિમતના ૫૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ: પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ, કુલ 10.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
27 Dec 2022 10:49 AM GMTબી ડિવિઝન પોલીસે બાવા રેહાન દરગાહ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થો મળી કુલ રૂ. 10.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા
અમદાવાદ : બીમારીથી પીડાતી મહિલા ચઢી ડ્રગ્સ વેચવાના રવાડે, 34 ગ્રામ MD ડ્રગ્સ સાથે SOGએ કરી ધરપકડ…
24 Dec 2022 10:54 AM GMTમહાનગર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે શહેર પોલીસ આવા ડ્રગ્સના વેપાર કરતાં પેડલર અને કેરિયર સામે લાલ આંખ કરી છે.
અમદાવાદ: રામોલ વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ
11 Dec 2022 11:22 AM GMTઅમદાવાદ શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે ત્યારે આ વિસ્તારમાંથી ડ્રગ્સનો...
અમદાવાદ: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રૂ.121.40 કરોડનું 24.280 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું
7 Dec 2022 12:50 PM GMTવડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.
વડોદરા : ભાડાની દુકાનમાં છુપાવી રાખેલા ડ્રગ્સના જથ્થા મામલે FSLના રિપોર્ટની જોવાતી રાહ..!
7 Dec 2022 8:33 AM GMTવડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા...
વડોદરા : સમતા ચાર રસ્તા નજીક કચરાપેટીમાંથી ATSને રૂ. 8.85 કરોડનું MD ડ્રગ્સ મળી આવ્યું...
5 Dec 2022 3:09 AM GMTમહી કાંઠે ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ...
નશાના કા'રોબારનો પર્દાફાશ : મુંબઈથી સુરત લવાતા રૂ. 60 લાખના MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત...
25 Oct 2022 9:32 AM GMTસુરત SOG પોલીસે સચિન વિસ્તારમાંથી 60 લાખ રૂપિયાના 600 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ, મુંબઈનું ડ્રગ્સ કનેક્શન આવ્યું સામે
25 Sep 2022 11:37 AM GMTઅમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ : પાનના ગલ્લાની આડમાં ચાલતા MD ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ, 2 શખ્સ ઝડપાયા...
20 Sep 2022 12:26 PM GMTઅમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા 2 આરોપીઓની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ: MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કુખ્યાત આરોપીની કરી ધરપકડ
17 Sep 2022 11:28 AM GMTઅમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત: મુંબઈથી ટ્રેનમાં MD ડ્રગ્સ લાવનાર 2 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ,રૂ 20 લાખની કિમતનું ડ્રગ્સ ઝડપાયું
5 Sep 2022 11:03 AM GMTસુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી સુરત ટ્રેનમાં બે મહિલા એમડી ડ્રગ્સ લઈને આવતા લિનિયર બસ સ્ટેશન પાસે ઝડપી પાડી હતી.