ગુજરાત હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારી,કલેક્ટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 21 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા... સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. By Connect Gujarat 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : શરદપૂનમે પાવાગઢ મંદિર માઈભક્તો માટે રહેશે બંધ, જાણો કેમ લેવાયો નિર્ણય..! તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને યાત્રિકોનું ઉમટ્યું ઘોડાપુર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ. By Connect Gujarat 22 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ઇડરના સાબલી ગામમાં આવેલું છે ચમત્કારી મહાકાળી મંદિર, જ્યાં પથ્થરમાં વાગે છે ઘંટ જેવો રણકાર સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મહાકાળી માતાજીનાં મંદિરના પથ્થરમાંથી ઘંટ જેવો રણકાર ઉત્પન્ન થાય છે. By Connect Gujarat 04 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાવાગઢ નજીક સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો, જુઓ LIVE રેસક્યું..! પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો. By Connect Gujarat 01 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા હવે પગથીયા નહીં ચઢવા પડે, જુઓ તંત્ર દ્વારા શું કરાયુ આયોજન યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા આટલા દિવસ રહેશે બંધ,જુઓ કેમ લેવાયો નિર્ણય સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. By Connect Gujarat 12 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn