ભરૂચ ભરૂચ: મઢુલી સર્કલ નજીક ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 300થી વધુ બાઈક પોલીસે કરી ડિટેઇન ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: VNSGUના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગેની જાગૃતિ માટે કરાયો પ્રયાસ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને યુનિવર્સિટીના ગેટ પર હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક બેકાબુ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ઉડાડયા, બન્ને સારવાર હેઠળ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ટુ-વ્હીલર વાહનનો શોરૂમ ભડકે બળ્યો, 250 વાહનો બળીને ખાખ થઈ જતાં રૂ. 1.50 કરોડનું નુકશાન... વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વીજળીના થાંભલા સાથે મોપેડ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત, અન્ય કિશોર સારવાર હેઠળ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતાં 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, By Connect Gujarat 21 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : પાલી ગામે જૂની અદાવતમાં યુવકે યુવતીનું મોપેડ ભડકે બાળ્યું, મરીન પોલીસે કરી યુવકની ધરપકડ... વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામે યુવકે જૂની અદાવતમાં યુવતીનું મોપેડ સળગાવવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, By Connect Gujarat 15 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસે અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી મોપેડ પર લઈ જવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: નંબર પ્લેટ વગરની મોપેડ લઈને ફરતા શખ્શની પોલીસે કરી અટકાયત, પોલીસકર્મીઓને નોકરી પરથી ઉતારી દેવાની ધમકી પણ આપી અમદાવાદના દરિયપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને પહોંચી ગયા બાદ યુવકે ધમાલ મચાવતાં મામલો બિચક્યો છે. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એસ.ટી.બસના ચાલકે મોપેડને ટક્કર મારતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી By Connect Gujarat 08 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn