Connect Gujarat

You Searched For "Murdercase"

સુરેન્દ્રનગર: લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

5 Jan 2024 12:11 PM GMT
સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા‎ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર: હોટલ સંચાલકોએ પનીરની સબ્જી બાબતે થયેલ માથાકુટમાં ગ્રાહકને માર મારી હત્યા કરતા ચકચાર

29 May 2023 10:00 AM GMT
અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલના બે સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી...

ગીર સોમનાથ: મેઘપુર ગામે બહેનને પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ કરી સગી બહેનની હત્યા

10 May 2023 8:40 AM GMT
મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા...

અંકલેશ્વર : હવા મહેલ નજીક થયેલ અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ

29 March 2023 1:19 PM GMT
અંકલેશ્વર હાઇવે પર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે આવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો

વડોદરા: પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે બે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી,જુઓ ચોંકાવનારો બનાવ

22 Feb 2023 1:22 PM GMT
વડોદરાનો ચોંકાવનારો બનાવ બે પ્રેમીઓએ મળી પ્રેમિકાની કરી હત્યા, પ્રેમિકાથી છુટકારો મેળવવા હત્યાના ગુનાને અપાયો અંજામ

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV

8 Feb 2023 9:55 AM GMT
વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

જુનાગઢ "હત્યા" કેસ : મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા, પોલીસે તપાસ તેજ કરી...

10 Dec 2022 1:46 PM GMT
જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા...

જુનાગઢ હત્યા કેસ : મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા...

10 Dec 2022 6:19 AM GMT
રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જૂનાગઢ હત્યા કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે.

સુરત : 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરે તે પહેલા નરાધમ ઝડપાયો...

9 Dec 2022 11:32 AM GMT
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી

વડોદરા : પોર GIDCમાં ચાની લારી ચલાવતા વ્યક્તિની હત્યાથી ચકચાર, હત્યાનું કારણ અકબંધ...

10 Oct 2022 11:46 AM GMT
જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરત : આવી રીતે થઈ હતી ગ્રીષ્માની હત્યા, જુઓ પોલીસે કેવી રીતે કર્યું ઘટનાનું રીકન્ટ્રક્શન…

17 Feb 2022 11:26 AM GMT
પાસોદરા વિસ્તારમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે.