Home > NIA
You Searched For "NIA"
લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા,આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની કરાઇ ધરપકડ
2 Dec 2022 5:35 AM GMTનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) એ આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી
ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ઈસ્લામિક સંગઠન પર કાર્યવાહી, PFIના અનેક કાર્યકરોની ધરપકડ
27 Sep 2022 9:52 AM GMTનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
NIA દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન
23 Sep 2022 6:47 AM GMTપોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલા એજન્સીઓ તરફથી તેમની ઓફિસ, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા
આંધ્રપ્રદેશમાં NIAના અનેક સ્થળો પર દરોડા, 23 ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી
18 Sep 2022 6:27 AM GMTઆંધ્રપ્રદેશમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીએ અહીં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. નિઝામાબાદ,...
NIAની મોટી કાર્યવાહી દાઉદ ઈબ્રાહીમ પર 25 લાખનું ઇનામ કર્યું જાહેર
1 Sep 2022 11:03 AM GMTનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે.
મુંદ્રા ડ્રગ્સ મામલે 2 મોટા ઉદ્યોગપતિની ધરપકડ,NIAની કાર્યવાહી
26 Aug 2022 7:10 AM GMTસર્ચ ઓપરેશનમાં દિલ્હીમાં 14, ગુજરાતમાં 2, પંજાબમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 3 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
NIA અને ગુજરાત ATSનું રાજ્યના 4 શહેરોમાં ઓપરેશન,દેશવિરોધી ગતિવિધિની માહિતીના પગલે તપાસનો ધમધમાટ
31 July 2022 10:47 AM GMTNIA અને ગુજરાત ATS દ્વારા રાજ્યના અમદાવાદ,ભરૂચ, સુરત અને નવસારીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા, ઘણી ગેરકાયદે સામગ્રી જપ્ત
31 July 2022 8:58 AM GMTનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે છ રાજ્યોમાં ISISની ગતિવિધિઓના સંબંધમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી.
NIA અને ATSનું ગુજરાતમાં મોટું ઓપરેશન: ભરૂચ,સુરત અને નવસારીમાં સર્ચ ઓપરેશન,દેશ વિરોધી પ્રવૃત્તિનો મામલો હોવાની માહિતી
31 July 2022 8:10 AM GMTગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.
ઉદયપુર કનૈયાલાલ હત્યા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન,સ્થાનિક એજન્સી સક્રિય
5 July 2022 6:15 AM GMTઉદયપુર કનૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાય છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેકશન ખૂલ્યા બાદ હવે અમદાવાદ સાથે કનેક્શન ખૂલ્યુ છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સામે NIAની મોટી કાર્યવાહી, 20થી વધુ જગ્યાએ દરોડા
9 May 2022 6:30 AM GMTNIAએ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સહિત કેટલાક હવાલા ઓપરેટરો સામે મોટી કાર્યવાહી કરી છે.
દિલ્હી : ઇઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ કેસની તપાસ NIAને સોંપી
2 Feb 2021 11:49 AM GMTનવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલ બ્લાસ્ટ કેસની તપાસ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને સોંપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના...