ભરૂચ ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનુ આયોજન આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રજાસતાક પર્વની પરોઢે પ્રભાત ફેરી નિકળી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: જીવનતીર્થ વિદ્યાલયની ગોબાચારી શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવતા શાળાની માન્યતા પર જોખમ અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવનતીર્થ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવે છે. પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં 20 ઓરડાની મંજુરી ઠપકારી દેવાઇ હતી. By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળાની આકસ્મિક મુલાકાત લીધી ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44ની આકસ્મિક મુલાકાત લીધી હતી. By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ શૈક્ષણિક પ્રવાસ અંગેની શાળાઓ માટેની નવી ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે. By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી… દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી. By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ શહેરમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરતા શિક્ષણાધિકારી Featured | સમાચાર, ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સ્વાતંત્ર્ય પર્વ પર ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા આઝાદ ભારતના 78 માં સ્વાતંત્ર પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના તાલુકાના પાલડી ગામ ખાતેની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn