ભરૂચ શિવજીની શાહી સવારી... : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ, ભવ્ય શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટડીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. By Connect Gujarat Desk 09 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:મહારાજા અગ્રસેનની 5148મી જન્મ જયંતિ નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા નિકળી ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેન મહારાજાની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 06 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:ગણેશ મહોત્સવ દરમ્યાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાય હતી By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગણેશજીની શોભાયાત્રામાં DJના ઘોંઘાટ સામે પોલીસની કાર્યવાહીથી ભક્તોમાં રોષ ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:દશામાંની DJ સાથે નીકળેલ શોભાયાત્રા પોલીસે અટકાવી, થયો હોબાળો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દશામાંની શોભાયાત્રા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો,અને પોલીસે ડિજે સિસ્ટમ પણ બંધકરાવી દેતા ભક્તોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો. By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું... જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn