સુરત : “એસટી આપના દ્વારે યોજના”ને સાંપડ્યો જન પ્રતિસાદ, ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા...
સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,