Home > Statue Of Unity
You Searched For "Statue Of Unity"
નર્મદા: આધારકાર્ડના CEO ડો. સૌરભ ગર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા
18 Jan 2023 10:14 AM GMTઆંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ પોહચયા હતા
વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી મેમુ ટ્રેન આજથી ૩૦ નવેમ્બર સુધી રદ
25 Nov 2022 4:07 AM GMTદિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્
નર્મદા : 31મી ઓક્ટોબરે એકતા પરેડમાં 8 પ્લાટુન જોડાશે, PM મોદી રહેશે વિશેષ ઉપસ્થિત...
29 Oct 2022 11:31 AM GMTનર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું ભવ્ય આયોજન...
અમરેલી : સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી નિમિત્તે 147 ગામમાં કરાશે "સ્ટેચ્યુ ઓફ યુનિટી"નું અનાવરણ
22 Oct 2022 3:07 PM GMTતા. 31મી ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલની જન્મજયંતી147મી જન્મજયંતીએ 147 ગામમાં કરાશે SOUનું અનાવરણચમારડીના ભામાશા ગોપાલ વસ્તરપરા દ્વારા અનોખી પહેલ આગામી...
નર્મદા : PM મોદીના હસ્તે વર્ષ 2018માં ખુલ્લા મુકાયેલા SOU પરિસરમાં પ્રથમવાર ધ્વજવંદન કરાયું...
15 Aug 2022 8:47 AM GMTનર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી, યુનિટી FM પર પ્રવાસીઓને અપાય રહ્યું છે માર્ગદર્શન
12 Aug 2022 7:25 AM GMTવિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે
ભરૂચ: તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જવું હશે તો ચંદ્રની ધરતી પરથી પસાર થવું પડશે !
28 July 2022 3:04 PM GMTવૈશ્વિક પ્રોજેકટને જોડતા માર્ગની જ અત્યંત બિસ્માર હાલત
નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
18 July 2022 9:44 AM GMTચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,
ભરૂચ : રાજપારડી ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળ્યું, યુનિટીને જોડતો માર્ગ બંધ કરાયો
12 July 2022 9:50 AM GMTરાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
નર્મદા : સરદાર પ્રતિમાથી સરકારને કરોડોની આવક, છતાં પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર
11 July 2022 11:17 AM GMTઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા અત્યંત બિસ્માર બન્યો છે,
ભરૂચ: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
5 July 2022 3:54 PM GMTભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ને કોંગ્રેસનો ઘઢ કહેવાય છે. વિપક્ષો શહેરના રોડ-રસ્તા બાબતે જ્યારે બૂમો પાડતા હોય, ત્યારે વોર્ડ...
નર્મદા : સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી પહોચી, સરદાર પટેલની પ્રતિમા સુધી મશાલ લઈ જવાઈ
30 Jun 2022 12:30 PM GMTભારતમાં પ્રથમવાર ઓલિમ્પિયાડનું આયોજન, ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી લોન્ચ