દુનિયા અમેરિકામાં મોટી દુર્ઘટના, બરફથી થીજી ગયેલા તળાવમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત, એક ઘાયલ... અમેરિકાના ઇડાહોમાં એક હેલિકોપ્ટર થીજી ગયેલા જળાશય પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, અને અન્ય એક ઘાયલ થયો હતો..... By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દ્વારકાની ઓખા જેટી પર સર્જાય દુર્ઘટના,ક્રેન તૂટતા 3 શ્રમિકોના મોત ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતા By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : લક્ષ્મીપુરા વિસ્તારના તળાવમાં કાર ખાબકતાં 2 પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત... કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો, અને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત લોથલમાં ભેખડ ધસી પડતા દિલ્હીના બે મહિલા અધિકારી દબાયા,એકનું કરૂણ મોત પ્રોજેક્ટના ભાગરૂપે લોથલ નજીક સરગવાડા પાસે એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા નેપાળમાં મોટી દુર્ઘટના, વિમાન ક્રેશ, 13 લોકોના મોત નેપાળના કાઠમંડુ થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટના બનતાં જ વિમાન જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઇ ગયું હતું. By Connect Gujarat Desk 24 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા હચમચાવતી હરણી તળાવ દુર્ઘટના : નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુન્હો દાખલ, 3 શખ્સની અટકાયત... વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા. By Connect Gujarat 19 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થતાં 18 લોકોના મોત, ખરાબ હવામાનને સર્જાય દુર્ઘટના.... બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા. By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સીઝનના પહેલા જ વરસાદમાં સર્જાય દુર્ઘટના, હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે મોત... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 04 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકા : ડેરી ફાર્મના મશીનમાં ખામીને કારણે થયો વિસ્ફોટ, 18,000 ગાયના મોત, અમેરિકામાં પહેલીવાર આવી દુર્ઘટના બની અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18,000 ગાયના મોત થયા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં પહેલીવાર એક સાથે આટલી ગાયોના મોત થયા. By Connect Gujarat 14 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn