સુરત : કાપોદ્રામાં નશેડીએ પરિવારના આધાર સ્તંભ યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર,લોકોમાં પોલીસ તંત્ર સામે આક્રોશ
સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો