Home > accused arrested
You Searched For "Accused arrested"
અંકલેશ્વર: GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકીના પગ બાંધી દુષ્કર્મનો કર્યો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ
27 Oct 2022 8:05 AM GMTજી.આઈ.ડી.સી.માં આવેલ એક વિસ્તારમાં બાજુમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા
અંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક જુગાર રમતા 5 જુગારી ઝડપાયા, પોલીસે શરૂ કરી તપાસ
13 Oct 2022 8:48 AM GMTઅંકલેશ્વર શહેર પોલીસે અંસાર માર્કેટ પાસે આવેલ કાઠીયાવાડી હોટલ પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર: કરિયાણાની દુકાનમાં ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો,પોલીસે બુટલેગરની કરી ધરપકડ
11 Oct 2022 7:33 AM GMTશહેર પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ જલારામ કરીયાણાની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર : ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો મહારાષ્ટ્રનો ટ્રકચાલક ઝડપાયો, રૂ. 11.09 લાખનો મુદ્દામાલ જપ્ત...
1 Oct 2022 9:56 AM GMTભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી
સુરત : રૂ. 1.60 કરોડ સામે રૂ. 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરવી 2 વ્યાજખોરોને ભારે પડી, પોલીસે કરી લીધી ધરપકડ
27 Sep 2022 9:39 AM GMTવ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરતાં ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત : વિકૃત માનસિકતા ધરાવતા યુવકે લીફ્ટમાં કિશોરી સામે કરી અશ્લીલ હરકતો, CCTVના આધારે કરાય ધરપકડ
22 Sep 2022 12:30 PM GMTશહેરના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગની લીફ્ટમાં 27 વર્ષીય યુવકે 15 વર્ષીય કિશોરી સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે
અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,રૂ. 44 હજારથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
20 Sep 2022 12:40 PM GMTઅંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અમદાવાદ: MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કુખ્યાત આરોપીની કરી ધરપકડ
17 Sep 2022 11:28 AM GMTઅમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમે તો કોઈને તમારી કાર ભાડે નથી આપીને..!, અમદાવાદમાં કાર ગીરવે મુકી રૂ. 1.54 કરોડની ઠગાઈ કરનાર 2 શખ્સો ઝડપાયા
16 Sep 2022 10:00 AM GMTઅમદાવાદમાં હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહ નામના શખ્સોએ આચરેલ રૂપિયા 1.54 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
અમદાવાદ : પરિણીતા સાથે ફ્લર્ટ કરતાં આરોપીની ધરપકડ, મોકલતો હતો અશ્લીલ વીડિયો...
15 Sep 2022 7:28 AM GMTઅમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા.
ભરૂચ: કામાંધ આચાર્યએ નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ પોતાની હવસનો શિકાર બનાવી
11 Sep 2022 10:23 AM GMTગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ...
અમદાવાદ: અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ
11 Sep 2022 9:32 AM GMTસાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ રામ દયાલ ચૌધરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે.