Connect Gujarat

You Searched For "Ambaji Temple"

અંબાજી : ખાનગી લક્ઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

24 Sep 2023 12:24 PM GMT
અંબાજી હડાદ માર્ગ પર જતી એક ખાનગી બસ પલટી મારી જતાં બસના 2 ટુકડા થઈ જતાં બસસવાર 40 મુસાફરોને ઇજા પહોચી હતી.

સાબરકાંઠા : અંબાજી પગપાળા જનાર માઈભક્તો નહીં પડે મુશ્કેલી, જુઓ બડોલીના યુવનોની સરાહનીય કામગીરી...

16 Sep 2023 7:25 AM GMT
માઈભક્તો લાખોની સંખ્યામાં આવી ખાસ કરીને માતાજીની આરતીમાં સામેલ થઈ દર્શન-પૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની તૈયારીઓ શરૂ, લાઇટિંગ સાથે ચારે કોર જોવા મળશે જળહળાટ...

12 Sep 2023 8:26 AM GMT
ગુજરાતમાં અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે, જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે.

યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ રોપ વે બંધ રહેશે, યાત્રિકો પગથિયા ચઢીને દર્શને જઇ શકશે

29 July 2023 1:40 PM GMT
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે

વિશ્વનું સૌથી મોટું-મોંઘું શ્રી યંત્ર માં અંબાને અર્પણ, નિર્માણકાર્યમાં 25 કાર્યકરો કરે છે દિવસ-રાત મહેનત

20 April 2023 11:31 AM GMT
હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે

ભરૂચ: આજરોજ ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

29 March 2023 7:39 AM GMT
ચૈત્રી સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર સ્થિત આવેલ અતિ પૌરાણીક અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનીને તૈયાર, માતાજીને ધરાવ્યાં બાદ માઈભક્તોને વિતરણ કરાયો...

15 March 2023 11:09 AM GMT
અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય સરકાર દ્વારા આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો,

અંબાજીમાં પ્રસાદના વિવાદનો આવ્યો અંત, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદનું કરાશે વિતરણ

14 March 2023 9:32 AM GMT
ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે.

અંકલેશ્વર : અંબાજી મંદિરના પ્રસાદના વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું...

13 March 2023 12:21 PM GMT
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નોંધાવ્યો વિરોધ...

12 March 2023 11:49 AM GMT
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે,

અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે, રાજ્યમંત્રી મુળુ બેરાએ માઁ અંબાના દર્શન કર્યા...

4 Feb 2023 8:24 AM GMT
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે,

આજે માં અંબાનો પ્રાગટ્ય દિવસ, વિશ્વભરમાં ગવાતી જય આધ્યાશક્તિ આરતીની રચના ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે થઇ હતી

6 Jan 2023 12:34 PM GMT
જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.