Home > ankleshwar gidc
You Searched For "Ankleshwar GIDC"
અંકલેશ્વર : GIDCમાં શૈક્ષણિક સંસ્થાને પ્લોટ ફાળવવામાં આવતાં સ્થાનિકોમાં રોષ
5 March 2022 12:48 PM GMTચિત્રકુટ સહીતની સોસાયટીઓના રહીશોએ કર્યો વિરોધ જીઆઇડીસીના રીજીયોનલ મેનેજરને કરી રજુઆત અન્ય સ્થળે જગ્યા ફાળવવામાં આવે તેવી લોકોની માંગણી
ભરૂચ:અંકલેશ્વર જીઆઈડીસીની અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં
3 Feb 2022 11:25 AM GMTઅંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી
ભરૂચ: અંકલેશ્વર જીઆઈડીસીની ડ્રાયોનેટ કંપનીમાં ગેસ સિલિન્ડર નીચે દબાય જતા કામદારનું મોત
15 Jan 2022 7:12 AM GMTઅંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ ડ્રાયોનેટ કંપની નાઇટ્રોજન ગેસના સિલિન્ડર સપ્લાયનું કામ કરે છે.
અંકલેશ્વર: GIDC વિસ્તારમાં ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા; લાખોની મત્તા ચોરી કરી ફરાર
15 Nov 2021 12:55 PM GMTઅંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા
અંકલેશ્વર : "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલે લીધી "ભૂખ્યાને ભોજન" સંસ્થાની મુલાકાત
3 Nov 2021 10:28 AM GMTતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલ દ્વારા અંકલેશ્વરની મુલાકાત લેવામાં આવી હતી.
અંકલેશ્વર : GIDCની એક કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા પ્રકરણમાં ત્રણ જેટલા ઈસમોની પોલીસે કરી ધરપકડ
31 Oct 2021 7:27 AM GMTઅંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા પ્રકરણમાં ત્રણ જેટલા ઈસમોની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી
અંકલેશ્વર : રસ્તાના પેચવર્ક માટે આવેલાં કોન્ટ્રાકટરનો રહીશોએ લીધો ઉઘડો, જુશો શું છે ઘટના
22 Oct 2021 12:02 PM GMTઅંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રસ્તાઓનું રીપેરીંગ કરવા આવેલો કોન્ટ્રાકટર સ્થાનિક રહીશોના રોષનો ભોગ બન્યો હતો. ભરૂચ જીલ્લામાં જન...
ભરૂચ: અંકલેશ્વરની શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ,3 કામદાર દાઝ્યા
15 Oct 2021 9:08 AM GMTઅંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગના પગલે ત્રણ કામદાર દાઝી જતા તેઓને સારવાર...
ભરૂચ: અંકલેશ્વરની યુવા કલાકારના અંગ્રેજી ભાષામાં 2 કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયા
12 Oct 2021 8:30 AM GMTપીંછી અને શબ્દો ના સુભગ સમન્વય થકી અંક્લેશ્વર જીઆઇડીસીની યુવા કલાકાર નમિતા પંચાલે પોતાની કલાને બે પુસ્તકો સ્વરૂપે કંડારી છે
ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર સાબિત થયા અસરદાર, મોતની ગટર આખરે બંધ કરાય
22 Sep 2021 10:38 AM GMTખુલ્લી ગટરમાં ખાબકતા આખલાનું થયું હતું મોત, કનેક્ટ ગુજરાતે ચલાવ્યું હતું અભિયાન.
અંકલેશ્વર : નોટીફાઇડ એરિયા સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ, બેદરકારો થઇ જાવ "ખબરદાર"
19 Sep 2021 11:12 AM GMTએશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં નોટીફાઇડ એરિયા ઓથોરીટીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. સામાન્ય નાગરિકોને ઉંઘા ચશ્મા...
અંકલેશ્વર : જીઆઇડીસીમાં એક મકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી જોઈ પરત ફર્યા
8 July 2021 12:15 PM GMTજીઆઇડીસીમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા, મકાનમાં સીસીટીવી જોતા તસ્કરો પરત ફર્યા.