Connect Gujarat

You Searched For "Arvind Kejrival"

દિલ્હી : ભારે વરસાદના પગલે મિંટો બ્રિજ નીચે બે બસ પાણીમાં ખાબકી, એક વ્યક્તિનું મોત

19 July 2020 11:02 AM GMT
રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. આની સાથે જ કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આ દરમિયાન મિંટો બ્રિજ નીચે...

દિલ્હીમાં કોરોના કેવી રીતે આવશે અંકુશમાં? શાહ સાથેની બેઠકમાં કેજરીવાલે રાખ્યું આ ફોર્મુલા

14 Jun 2020 9:03 AM GMT
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજય તેમજ કેન્દ્ર સરકારને ચિંતામાં મૂકી દીધા છે. જેને લઈને દેશના ગૃહમંત્રી અમિતશાહે આજે દિલ્લીના સીએમ...

દિલ્લી : કેજરીવાલ સરકારનો રાજ્યની બોર્ડર ખોલવાનો નિર્ણય, હોસ્પિટલમાં પણ દિલ્લીવાસીઓની જ થશે સારવાર

7 Jun 2020 7:30 AM GMT
દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીના રહેવાસીઓની સારવાર દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવશે. જ્યારે દિલ્હી સ્થિત કેન્દ્ર...

દિલ્હીના CM કેજરીવાલે કહ્યું - દિલ્હીમાં ચાર દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપી ટ્રાયલ કરાઈ, કોરોનાની સારવારમાં મદદરૂપ

24 April 2020 8:59 AM GMT
અરવિંદકેજરીવાલે કહ્યું કે,"કેન્દ્રસરકારની મંજૂરી પછી, અમે પ્લાઝ્મા થેરાપીનીટ્રાયલ કરી, અમે 4 દર્દીઓપર પ્રયત્ન કર્યો, તેના...

દિલ્હી હિંસા: કેજરીવાલ સરકાર આજથી અસરગ્રસ્ત પરિવારોને કરશે મદદ, ચૂકવશે યોગ્ય વળતર

1 March 2020 9:03 AM GMT
દિલ્હીનાઉત્તર-પૂર્વી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ દિવસેને દિવસે સુધરીરહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં શાંતિ છે અને જીવનને...

સુરત : દિલ્હીમાં ડંકો વગાડયાં બાદ હવે AAPની નજર ગુજરાત પર, જુઓ શું છે યોજના

20 Feb 2020 11:40 AM GMT
દીલ્હીનીગાદી મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી સ્થાનિકસ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી...

દિલ્હીમાં ફતેહ બાદ 'આપ'નું મિશન ઈન્ડિયા, કેજરીવાલનું એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય

17 Feb 2020 3:59 AM GMT
દિલ્હીમાં એક વારનહીં પણ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માને પરાજિત કર્યા બાદ...

દિલ્હી : સતત ત્રીજી વખત બન્યા દિલ્લીના શહનશાહ, આજથી કેજરીવાલ 3.0 સરકાર

16 Feb 2020 7:40 AM GMT
અરવિંદકેજરીવાલે રામલીલા ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ ત્રીજી વખતદિલ્હીના મુખ્ય પ્રધાન બની રહ્યા છે. મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈને...

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીત મેળવવા બદલ વડાપ્રધાન મોદીએ અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ પાઠવી

12 Feb 2020 3:19 AM GMT
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી બહુમતીથીજીતેલા AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલનેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી છે. જેના જવાબમાં...

દિલ્લી: ભાજપના ‘સપનાઓ પર ઝાડુ ફરી વળ્યું’, કોંગ્રેસે કાઢી લાજ, કેજરીવાલ બન્યા “સરતાજ”

11 Feb 2020 1:56 PM GMT
દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જય રહી છે. અરવિંદ કેજરીવાલની ઐતિહાસિક જીતનો જશ્ન દિલ્લીની સડકો પર પાર્ટી કાર્યાલય પર જોવા મળ્યો... સતત ત્રીજી...

દિલ્હીના દંગલમાં AAPના ચુંટણી વચન, જ્યાં ઝૂંપડપટ્ટી- ત્યાં મકાનની ગેરંટી

19 Jan 2020 9:14 AM GMT
દિલ્હી વિધાનસભા ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 'કેજરીવાલની...