Connect Gujarat

You Searched For "Atmosphere"

રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...

25 March 2022 8:02 AM GMT
ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

રાજ્યભરના વાતાવરણમાં આવ્યો પલટો, લોકોને થયો બેવડી ઋતુનો અનુભવ...

23 March 2022 4:14 AM GMT
ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યભરનું વાતાવરણ બદલાયું છે.

સાબરકાંઠા : એક્સિસ બેન્કના ATMમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા

9 March 2022 11:22 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ખેડા : કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા

18 Feb 2022 6:27 AM GMT
ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરા : બાળ ચિત્રકારે પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી...

14 Feb 2022 1:50 PM GMT
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રોફેસરના 9 વર્ષીય બાળકે કલાજગત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બાળ ચિત્રકાર આસપાસના વાતાવરણનું...

બનાસકાંઠા : પાલનપુરના મોટા ગામે દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું

8 Feb 2022 8:44 AM GMT
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે

સમગ્ર ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ પડશે કડકડતી ઠંડી : હવામાન વિભાગ

3 Feb 2022 7:52 AM GMT
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરી ફરી આગાહી,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે : હવામાન ખાતું

ગાઢ ધુમ્મસના કારણે રાજ્યમાં અકસ્માતો બનાવ, ભરૂચ અને ખેડામાં એસ.ટી. બસ પલટી...

2 Feb 2022 8:50 AM GMT
ભરૂચના જંબુસર નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત, ખેડાના વરસોલા ગામે બસ પલટી જતાં મુસાફરોને ઇજા

વડોદરા : પાવાગઢને વાદળોનો "ઘેરાવો", જોવા મળ્યાં અલભ્ય દ્રશ્યો

22 Jan 2022 11:33 AM GMT
માઉન્ટ આબુ અને ગિરનારના પર્વત પર જેવો માહોલ જોવા મળે છે તેવો માહોલ શનિવારે વહેલી સવારે ગુજરાતના પાવાગઢમાં જોવા મળ્યો હતો

માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાક માવઠું તો ક્યાક ઠંડક વધી...

22 Jan 2022 8:56 AM GMT
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે

ભરૂચ: ગાઢ ધૂમમ્સ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો,જુઓ હિલ્સસ્ટેશન જેવો માહોલ

21 Jan 2022 5:26 AM GMT
ભરૂચ ઢંકાયું સફેદચાદરથી ગાઢ ધૂમમ્સ છવાતા વિઝીબલિટીમાં ઘટાડો, વાહન વ્યવહારને અસર

નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી

16 Dec 2021 3:21 PM GMT
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના...