Connect Gujarat

You Searched For "#baroda"

“NO TILAK, NO ENTRY” : વડોદરાના નવલખી મેદાનમાં ખેલૈયાઓએ ફરજિયાત તિલક કરીને જ રમવા પડશે ગરબા..!

15 Oct 2023 10:36 AM GMT
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

વડોદરા : કરજણના ભરથાણા ટોલનાકા નજીકથી રૂ. 23 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ...

9 Jun 2023 10:20 AM GMT
મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

વડોદરા : સયાજીપુરાના સરકારી આવાસમાં પોપડા ખરતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો...

27 April 2023 10:15 AM GMT
લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા.

વડોદરા : રોગચાળો વકર્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ CHC સેન્ટરો હજુ પણ બંધ..!

29 July 2022 10:50 AM GMT
કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી હતી.

વડોદરા : જગમશહૂર બરોડા મ્યુઝિયમમાં ટિકિટના દર રૂ. 10થી વધારી રૂ. 100 યથાવત, સહેલાણીઓમાં નારાજગી…

1 Jun 2022 10:42 AM GMT
વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ

વડોદરા : સાંસદે પ્રોજેરીયાથી પીડીત યુવતીને લીધી દત્તક, પણ જુઓ યુવતીની વ્યથા

28 Feb 2021 3:36 PM GMT
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વિશેષ મતદારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ મતદાર એટલે અંજના પરમાર પા ફીલ્મના અમિતાભને જે બિમારીથી પીડીત...

બાંગ્લાદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વડોદરાની પ્રા. શાળાના 16 સ્કાઉટ ગાઇડની કરાઇ પસંદગી

11 Feb 2020 5:15 PM GMT
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા 16 સ્કાઉટ ગાઇડ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં પ્રતિનિધિત્વ કરશે. 22...

વડોદરા : અલકાપુરીમાં નિર્માણાધીન હોટલની સાઇટ પર શ્રમજીવી મહિલાનું મોત

9 Feb 2020 11:35 AM GMT
વડોદરાશહેરના અલકાપુરી વિસ્તારમાં નિર્માણાધીન હોટલની સાઈટ પર શ્રમજીવી મહિલાના મોતનીઘટના બની હતી. બિલ્ડર અને સુપરવાઈઝરે મામલો રફેદફે કરવાનો પ્રયાસ...

રાજ્યપાલના હસ્તે વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન

25 Jan 2020 11:06 AM GMT
ગાંધીનગર ખાતે યોજાયેલા ૧૦માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનાકાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની...

વડોદરા : પ્રથમ વખત ડિજિટલાઇઝડ સ્વરૂપમાં થનાર 7મી આર્થિક ગણતરીનો જિલ્લા કલેક્ટરે કરાવ્યો પ્રારંભ

21 Jan 2020 1:02 PM GMT
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ખાસ મોબાઈલએપ્લીકેશનના નિદર્શન દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં 7મી આર્થિક ગણતરીનો પ્રારંભકર્યો હતો. તેમણે આ...