Connect Gujarat

You Searched For "Bharuch Collector"

ભરૂચ: કનેક્ટ ગુજરાત કપની ફાઈનલમાં ટીમ મલેક 11નો જ્વલંત વિજય

14 March 2021 5:42 AM GMT
ભરૂચના વાંસી ગામે યોજાયેલ કનેક્ટ ગુજરાત કપની ફાઇનલમાં મલેક 11નો જ્વલંત વિજય થયો છે.ભરૂચના વાસી ગામે યોજાયેલ કનેક્ટ ગુજરાત કપની ફાઇનલ મેચમાં...

ભરૂચ: આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ, જુઓ ભરૂચ જીલ્લામાં દાંડી યાત્રાનું ક્યારે થશે આગમન

12 March 2021 8:34 AM GMT
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા...

ભરૂચ : મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન શિબિર અને કોરોના વોરીયર્સનો સન્માન સમારંભ યોજાયો

8 March 2021 12:40 PM GMT
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલાં આંબેડકર ભવન ખાતે...

ભરૂચ : JCI દ્વારા મહિલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાદીપ કૉમ્યુનિટી કોલેજ ખાતે “સેલ્ફ ડિફેન્સ વર્કશોપ” યોજાયો

6 March 2021 10:33 AM GMT
ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અને જેસીરેટ વિંગ ઓફ જેસીઆઈ (JCI) દ્વારા મહિલા સપ્તાહની ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ...

ભરૂચ : ભુખી ખાડી પાસે અજાણ્યા વાહનની ટકકરે બાઇકસવાર માતા-પુત્રના મોત

6 March 2021 9:59 AM GMT
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ભુખી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર માતા અને પુત્રના મોત નીપજયાં છે.પ્રાપ્ત માહિતી અનુસાર...

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તંત્ર સજ્જ, ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઇ

27 Feb 2021 8:01 AM GMT
ભરૂચ જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. આજરોજ વિવિધ સેન્ટરો પરથી ચૂંટણને લગતી સામગ્રી તેમજ...

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આવેલ મંદિરમાં લાલજીની મુર્તિએ દૂધ પીધું હોવાની વાત વાયુવેગે પ્રસરી,પછી શું થયું જુઓ

21 Feb 2021 12:21 PM GMT
વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી. આ કહેવતને સાર્થક કરતો બનાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મંદિરે બન્યો હતો. ભોલાવ વિસ્તારમાં આવેલ...

ભરૂચ: જંબુસરના પેટ્રોલ પંપ પર પિતા પુત્ર પર ચપ્પુથી હુમલો,જુઓ CCTV ફૂટેજ

21 Feb 2021 11:44 AM GMT
ભરૂચના જંબુસરમાં પેટ્રોલપંપના સંચાલકના પુત્ર પાસે બાકી પૈસા લેવા આવેલા પિતાપુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે...

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

21 Feb 2021 9:48 AM GMT
કોરોનાની મહામારીના કપરા દિવસો બાદ હવે શાળાઓમાં શિક્ષણકાર્ય વેગ પકડી રહયું છે ત્યારે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી...

ભરૂચ : વાગરા-દહેજ રોડ પર કાર કેનાલમાં ખાબકી, કારમાં સવાર હતો ચાલક, પછી શું થયું જુઓ

21 Feb 2021 9:43 AM GMT
ભરૂચના વાગરા દહેજ રોડ પર કાર કેનાલમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ચાલાકનો આબાદ બચાવ થયો હતો.ભરૂચના વાગરા દહેજ રોડ પરથી એક કાર પસાર થઈ રહી...

ભરૂચ: છેવાડાના બલેશ્વર ગામની આદિવાસી યુવતી રાજ્ય કક્ષાએ રમશે ક્રિકેટ, જુઓ સંઘર્ષ યાત્રા

21 Feb 2021 9:13 AM GMT
ભરૂચના ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામની યુવતીનું ગુજરાત ક્રિકેટ એશોશીયેશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી પામતા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો...

ભરૂચ: ગાયત્રી પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઇ, જુઓ હેતુ

21 Feb 2021 8:32 AM GMT
ભરૂચના ગાયત્રી પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.શ્રી યુગ...